________________
ઉપઘાત
૨૩
ત્રીસમેા ભાગ તે ‘પરમાણુ' છે. આધુનિક કોઈ વૈજ્ઞાનિકના મતે ખારીક કણિયાના બે કરોડ અગણાતેર લાખ કટકા સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ શકાય છે. જૈન દૃષ્ટિએ અનત વ્યાવડાકિ પરમાણુ મળે ત્યારે કણિયા થાય.
આ પ્રમાણેની હકીકત પૃ. ૧૪૮-૯માં અપાઈ છે, પાણીના સ્વરૂપ સબધી મતાંતરો—સૂયગડ પ્રમાણેપાણીનુ સ્વરૂપ પૃ. ૧૫૦માં દર્શાવાયુ' છે. પૃ. ૧૪૯માં આ સંબ ધમાં આધુનિક વૈજ્ઞાતિકાનુ કથન રજૂ કરાયું છે અને સાથે સાથે નૈયાયિક-વૈશેષિકનુ' મન્તવ્ય આપી એને હાસ્યાસ્પદ બનાવાયું છે.
અબ્રહ્મથી નવ લાખ ગર્જના નાશ—એક વારના અબ્રહ્મના સેવનથી નવ લાખ ગર્ભોની હાનિ થાય છે એમ જે પૃ. ૧૫૩માં કહ્યું છે તે વાતને સમર્થન કરનાર પાડે છે. અઘ્રઘના સેવનથી નવ લાખ સૂક્ષ્મ જીવાના નાશ થાય છે એમ રત્નશેખરસૂરિએ સબાધસત્તરિના નીચેના પદ્યમાં કહ્યું છે?—
"मेहुणसनारूढो नव लक्ख हणेइ सुहुमजीवाणं । तित्थयरेण भणियं सद्दहियव्वं पयसेणं ॥ ६२ ॥ " આના ઉપર ગુરુવિનય વાચકની વ્યાખ્યા છે. એના પત્ર ૪૯૫માં નીચે મુજબની એ ગાથાઓ છે -
"पंचिदिया मणुस्सा एगनरभुत्तनारिगर्भमिः । उक्कोसं नव लक्खा जयंती एगहेलाए ॥
नव लक्खाणं मज्झे जायर इकस्स हुन व लमती ।
सेला पुण एमेव य विलयं वच्यंति एमेव ॥" વાત્સ્યાયને પણ ચેનિમાં જન્તુને સદ્દભાવ છે' એવા ઉલ્લેખપૂર્ણાંક હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર ( પ્ર. ૨ ) માં
-