________________
ઉપોદઘાત નિરૂપણ યાકિની મહત્તાના ધર્મસૂન તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ ધર્મસારમાં કર્યું છે. શું આ ધર્મસાર કે એની ટીકાની હાથપોથી કેઈ સ્થળે છે ખરી અને હેય તે કયાં?
દીક્ષા કયારે લેવાય એ પ્રશ્ન પૃ. ૮માં ચર્ચા છે. પંદર વર્ષની ઉમ્મર થયા પૂર્વે ન અપાય તેનું કારણ અજેનેની આશ્રમ-વ્યવસ્થાને એ બાધક બને છે એમ નથી. કિન્તુ સ્વામિઅદત્ત'ને દેષ લાગે માટે એનાથી બચવા આવું બંધારણ ઘડાયું છે.
પૃ. ૨૧માં દીક્ષા ક્ષમાશ્રમણ દે છે એમ કહ્યું છે. પૃ. ૩૩માં પૂજા વિષે ચર્ચા છે.
પૃ. ૧૩૦માં શંકરાચાર્યને જોઈને જગન્નાથની મૂર્તિ ધી થઈ ગયા અને પુ. ૧૩૧માં અલેપનિષદને ઉલેખ છે.
પૃ. ૧૩૫માં સાધુ અને ગૃહસ્થ વચ્ચેના ભેદનું નિરૂપણ છે. પૃ. ૧૭૮માં સંવાદિનું સ્થાન વિચારાયું છે.
પુ. ર૦૩માં શ્રેણિક મહારાજે સુવાવડનું કામ કર્યું એ વાત છે. તે દસયાલિય (અ. ૩)ની ગુણિ (પત્ર ૯૬)માં જોવાય છે.
સ્થાનકવાસી દિગંબરે વગેરે–પૃ. ૮, ૧૧ અને ૧૪૧માં સ્થાનકવાસી યાને ઢંઢીઆ વિષે, પૃ. ૧૧ અને ૩૫માં દિગંબરો વિષે અને પૃ. ૯૮માં શાન્તિસાગરીય વિષે કેટલીક હકીકત અપાઈ છે.
પરમાણુના સ્વરૂપ પરત્વે ચાર માન્યતા–નિયાયિક ને વૈશેષિકોને મતે બારીકમાં બારીક કણિયાને છો ભાગ તે પરમાણુ છે. પૌરાણિક અને વેદાન્તીઓને મતે જાળિયાની વચમાંથી સૂર્યનું તેજ આવતું હોય તે વખતે દેખાતા રજને