________________
ઉપેદ્ઘાત
૧૯
ચાતુર્યામ સંવર–દીઘનિકાયના સામગ્ગલસુત્તમાં નિગ’ઠ ‘ચાતુર્યામસવર’થી સયમી હોવાના ઉલ્લેખ છે. એ તમામ જથી પરત્વે તેમજ તમામ પાપને અંગે સયમી છે. એણે તમામ પાપ ધોઈ નાંખ્યાં છે અને બધાં પાપાના સામના કરતા એ જીવે છે એમ એ માને છે.
દીધનિકાય (૩, પૃ. ૪૮ ઇત્યાદિ )માં બુદ્ધ હિંસા, ચેરી, અબ્રહ્મચર્યાં અને અસત્ય એમ ચારને અંગે સંયમ ધારણ કરવાને ઉપદેશ આપ્યા છે.
પંચશિક્ષિત ધમ પૃ. ૧૪૬માં એવે ઉલ્લેખ છે કે પાતંજલે મેાને નામે અને ઐÇોએ શિક્ષાને નામે પાંડ મહાત્રતા માન્યાં છે. આ હકીકત મને ઉત્તર અયણ (અ. ૨૩)ના નીચે મુજબના ૨૩મા પદ્યનું સ્મરણ કરાવે છે:"चाउज्जामो य जो धम्मो जो इमो पंच सिक्खिओ । देसिओ वद्धमाणेण पासेण य महासुगी ॥ "
અર્થાત્ જે ચાતુર્યામ-ચાર યામરૂપ ધર્મ છે તે મહામુનિ પાર્થે ઉપદેશ્ય છે, જ્યારે આ જે પંચશિક્ષિત-પાંચ શિક્ષારૂપ ધર્મ છે. તે વમાને-મહાવીરસ્વામીએ બનાવ્યે છે.
આનુષંગિક બાબતા-પુરુષાર્થનું નિરૂપણ એ એક આનુષંગિક બાબત છે. એનું ઐત્રિત સ્વરૂપ જાણવા માટે આપણે નીચે મુજબનાં પૃષ્ડ તરફ દ્રષ્ટિ કરવી ઘટે:
૨૭, ૩૬, ૪૦, ૪૨, ૪૩, ૫૫ ઇત્યાદિ. મલયગિરિસૂરિએ હારિભદ્રીય ધમ્મસ ગહણની ટીકા (પત્ર ૭ )માં પુરુષાથના નિરૂપણ માટે ધર્મ સારની ટીકા જોવાની ભલામણ કરી છે. એ ઉપરથી જાણી શકાય છે કે પુરુષાર્થનુ