________________
૧૫૮
જગ્દર્શન
જાતિએ ચક્ષુ સિવાયની બાધૅન્દ્રિયથી ગ્રાહ્ય છે પણ તેમને પેાતાને તિએ નથી એટલે તે ગુણ નહિ ગણાય. દ્રવ્ય, રૂપગુણ અને કને ગ્રહણ કરવા ચક્ષુ સમ છે એટલે તે જેને ગ્રહન કરે તે ગુણ જ હાય ઍવા નિય ન કરી શકાય. તેથી ચક્ષુ સિવાયની બાઘેન્દ્રિયા જેને ગ્રહણ કરે તે જે જાતિમત્ હાય તે ગુણ જ હોય. આ વસ્તુ ગંધ, સ અને સ્પર્શી ગુ।ની બાબતમાં સિદ્ધ છે. શબ્દ પણ જાતિમત્ છે અને ચક્ષુ સિવાયની ખાઘેન્દ્રિય કણ થી ગૃહીત થાય છે. એટલે તે પણ ગુણ હાવા જોઈ એ. આવે ત` વૈશેષિકા આપે છે.૧૨
શબ્દ આકાશના જ ગુણ છે
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, કાલ, દિ, આત્મા કે મનના ગુણ શબ્દ નથી : પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર સ્પર્શીવાળાં ભૌતિક દ્રવ્યાના ગુણુ શબ્દ નથી. તેવી જ રીતે તે આત્મા અને મનના ગુણ પણ નથી તેમ જ કાલ અને દિના ગુણ પણ નથી. એટલે જે દ્રવ્યને તે ગુણ છે તે દ્રવ્ય આકાશ છે એમ પુરવાર થાય છે. આ રીતે શબ્દ આકાશના ગુણ છે એ સાબિત કરવા ન્યાયવૈશેષિક વિચાકા પશેિષ અનુમાનને (argument by elimination) આશરો લે છે.૧૩
ન
[A] સ્પવાળાં (= મૃત) દ્રવ્યોના ગુણ શબ્દ નથી કારણ કે (૧) પાર્થિવ, જલીય, આપ્નેય અને વાયવીય કાયદ્રવ્યામાં (= અવયવીએમાં) જણાતા રાજ્જ તેમનેા ગુણ નથી. જો તેમને ગુણુ હેત તે તેમના સમવાયિકારણેામાં (અવયવેશમાં) તે હેત. કાય દ્રવ્યગત (અવયવીગત) ચુણા તેના સમવાયિકારણના (અવયવાના) ગુણાથી જ ઉત્પન્ન થાય છે એવા નિયમ છે. તેથી કાયદ્રવ્યગત ગુણ જો તેના સમવાયિકારણમાં ન હોય તેા તે કાયદ્રવ્યગત ગુણુ ખરેખર તે કાય દ્રવ્ય ન જ હાય (પરંતુ તેનામાં તેને આરેપ થયા હોય). ઢાલ, વીણા, વગેરે સ્પર્શીવાળાં કાય દ્રવ્યા(અવયવીએ)માં શબ્દ જણાય છે તે ખરેખર તેમને ગુણુ નથી કારણ કે તેમના સમવાયિકારણમાં (અવયવમાં) શબ્દગુણ જણાતા નથી. સમવાયિકારણમાં (અવયવામાં) જે ગુણ હોય તેને સજાતીય ગુણ જ કાયદ્રવ્યમાં (અવયવીમાં) ઉત્પન્ન થાય છે, તેનાથી ભિન્ન અર્થાત્ વિજાતીય ગુણ કાય દ્રવ્યમાં ઉત્પન્ન થતા નથી.૧૪ (૨) શબ્દ જો સ્પવાળાં દ્રવ્યોને ગુણુ હેાત તેા તે તે દ્રવ્યના અસ્તિત્વ સુધી તેનું પણ અસ્તિત્ત્વ જણાત. શંખના ગુણ જો ખરેખર શબ્દ હોય તે જ્યાં સુધી શ`ખ દેખાય ત્યાં સુધી તે પણ જણાવા જોઈએ. પરંતુ પરિસ્થિતિ આવી નથી. એટલે શબ્દ સ્પર્શીવાળાં