________________
અધ્યયન ૧૪
ક પદા
કની બાહ્યાતા અને તેની પ્રત્યક્ષગમ્યતા
જેએ વસ્તુને ક્ષણિક અને નિરન્વયવિનાશી માને છે તેએ ગતિ યા કમ ન માની શકે. ક્ષણિક વસ્તુમાં ગતિ હોઈ શકે જ નહિ, કારણ કે તેની પાસે ગતિ કરવાના સમય જ નથી હોતા. તે તે જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે નાશ પામે છે. આમ ક્ષણિક વસ્તુ સ્થાનાન્તર કરી શકતી નથી જ. તે જ્યાં જન્મે છે ત્યાં જ નાશ પામે છે. જ્યારે અત્યન્ત સદશ ક્ષણિક વસ્તુ નિરંતર ‘દેશિક પ્રદેશામાં કાલિક ક્ષણાના ક્રમે ઉત્પન્ન થઈ તરત જ નાશ પામે છે ત્યારે આપણને ગતિની બ્રાન્તિ થાય છે. ઉદાહરણા, વીજળીના ગેાળા નિર ંતર હારબંધ ગોઠવ્યા હાય અને પ્રથમ ગાળો ઝબકીને તરત જ બંધ થાય, પછી બીજો ગાળે। ઝબકીને તરત જ બંધ થાય, પછી ત્રીજો ગેાળા ઝબકીને તરત જ બંધ થાય—આમ કાલિક અન્તર વિના બધા નિરંતર ગાઠવેલા વીજળીના ગેાળાઓમાં ક્રમથી થાય તેા આપણને એવી ભ્રાન્તિ થશે કે પ્રકાશ ગતિ કરે છે. હકીક્તમાં તે અહીં પ્રકાશ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ નાશ પામે છે. તે એક જગાએથી બીજી જગાએ જતેા નથી. આમ ક્ષણિકવાદમાં ગતિ યા કત અવકાશ નથી. પ્રત્યેક ક્ષણિક વસ્તુ નિષ્ક્રિય (static) છે. જેમ ક્ષણિક વસ્તુમાં પરિણામરૂપ ક્રિયા શકય નથી તેમ તેમાં ગતિરૂપ ક્રિયા પણ શકય નથી. ક્ષણિકવાદની જેમ ફૂટસ્થનિત્યતાવાદમાં પણ ક્રિયામાત્ર મિથ્યા છે, ભ્રાન્ત છે. આથી ઊલટું જેએ વસ્તુને સ્થાયી યા અક્ષણિક માને છે. તેમની દાÖનિક વ્યવસ્થામાં ગતિનું મહત્ત્વનું સ્થાન છે. સ્થાયી વસ્તુ જ ક્રમથી નિરંતર દિક્પ્રદેશ સાથે સંચાગવિભાગ પામી શકે છે અને આ સયાગવિભાગના કારણ તરીકે કમ ત માન્યા વિના ચાલે જ નહિ. ક્રિયા એ પ્રકારની સભવે છે—પરિણામરૂપ અને પરિસ્પરૂપ (ગતિરૂપ). પણ્ણિામરૂપ ક્રિયા પરિણામવાદીઓ જ સ્વીકારે છે, કારણ કે તે એક દ્રવ્યની વિવિધ ક્રમિક અવસ્થા સ્વીકારે છે; આ ક્રમિક અવસ્થાઓના કારણ તરીકે પરિણામરૂપ ક્રિયા તેમને સ્વીકારવી પડે છે. વૈશેષિકા પરિણામરૂપ ક્રિયા નથી સ્વીકારતા, કારણ કે