________________
૫૦૪
પદ્દ ન
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીકારે પક્ષતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે—સિષાધવિષાવિશ્વવિશિષ્ટ સિદ્ધભાવ પક્ષતા છે. જ્યાં સિદ્ધુ (=અસ ંદિગ્ધ=જ્ઞાત) યા અસિદ્ધ (=સ દિગ્ધઅજ્ઞાત) સાધ્યને પુરવાર કરવાની પ્રમાતાને ઈચ્છા હોય તેને પક્ષ કહેવાય.
અનુમેય શુ છે ?
અનુભાન દ્વારા આપણે શું જાણીએ છીએ ? આ પ્રશ્ન ઉપર પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે. આ ચર્ચાએમાં છ વિકલ્પો વિચારાયા છે. પર્યંત ઉપર ધૂમાડા દેખીને જ્યારે આપણે પર્વત ઉપર અગ્નિનું અનુમાન કરીએ છીએ ત્યારે ખરેખર આપણે શેને અનુમાન દ્વારા જાણીએ છીએ ! પર્યંતને અગ્નિને ? પત + અગ્નિને ? પત અને અગ્નિ વચ્ચેના સંબંધને ઃ પ તવિશિષ્ટ અગ્નિને ? કે અગ્નિવિશિષ્ટ પર્વતને ? ઉદ્યોતકર અને વાચસ્પતિ ૧૦ જેવા નૈયાયિકાએ, દિનાગ અને ધમકીતિ ૧૧ જેવા બૌદ્ધ દારા નિકાએ અને મીમાંસાચાય કુમારિલ૨ ફૂટે આ વિકાની વિસ્તારથી ચર્ચા કરી છે. પરંતુ તે બધી ચર્ચા અહીં ઊતારવી ઉચિત લાગતી નથી. સામાન્ય રીતે તે પવતવિશિષ્ટ અગ્નિને (=ધર્મિ`વિશિષ્ટ ધમને) યા અગ્નિવિશિષ્ટ પર્વતને (વિશિષ્ટ ધી તે) અનુમેય તરીકે સ્વીકારવામાં આવેલ છે. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયને સ્પષ્ટપણે કહ્યું છે કે સાધ્ય(=અનુમેય)ના એ પ્રકાર છે—(૧) ધમિ વિશિષ્ટ ધમ, જેમ કે ‘શબ્દનું અનિત્યત્વ,’ (૨) ધર્માંવિશિષ્ટ ધી, જેમ કે ‘અનિત્ય શબ્દ’૧૩ પક્ષધર્મ તાજ્ઞાન
પક્ષધર્માંતા એટલે હેતુનુ પક્ષમાં હેાવુ તે.૧૪ આપણે જ્યાં સાધ્ય પુરવાર કરવા માગતા હોઈ એ ત્યાં જ તે સાધ્યનુ સાધન (=હેતુ) હોવું જોઈ એ. ધૂમાડા ઉપરથી પર્વત ઉપર અગ્નિના અનુમાનના ઉદાહરણમાં તે પવ ત ઉપર ધૂમાડાનુ હાવું તે પક્ષધમતા છે. પર્યંત પક્ષ છે અને ધૂમાડૅ પક્ષના ધમ છે. પત ઉપર તેા વૃક્ષ આદિ અનેક વસ્તુએ છે પણ તેમને પક્ષ" નહિ ગણાય કારણુ કે અગ્નિના નુમાનમાં તે વસ્તુએ અગ્નિના લિંગ તરીકે કાય કરવા અસમર્થ છે. વળી, ગમે ત્યાં થયેલા ધૂમાડે તે પ°તમાં અગ્નિનું અનુમાન ન કરાવી શકે. તે પ°તમાં અગ્નિનું અનુમાન તો તે જ ધૂમાડો કરાવી શકે જે તે પ°તમાંથી . જ ઊઠતા હાય.
હેતુનું પક્ષમાં હાવું તે પક્ષષતા છે, અને પક્ષધમતાને જાણવી તે પક્ષધર્માંતાજ્ઞાન છે. હેતુને પક્ષમાં નિશ્ચિતપણે જાણ્યા હાય તા જ તે હેતુ દ્વારા