Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 612
________________ ૫૯૪ ષદન કરી કેવળ સાધતે બળે (analogyતે બળે) સાધ્યની અસિદ્ધિ દર્શાવે છે, તેથી તેના ઉત્તરને સાધસમ જાતિ કહેવામાં આવે છે.૧૨ (૨) વેધ`સમ—‘કાય` હાવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે” આવું અનુમાન વાદી પ્રસ્તુત કરે છે. પ્રતિવાદીના જાત્યુત્તર એ છે કે અનિત્ય ઘટ સાથે શબ્દનું કૃતકત્વધર્મ ને આધારે સાદશ્ય દર્શાવી ઘટગત અન્યધમ અર્થાત્ અનિત્યત્વ પણ શબ્દમાં છે એમ તમે કહેવા માગેા છે! પરંતુ અમે અનિત્ય ઘટ સાથે શબ્દનુ અમૂર્ત વધમ ને આધારે વૈસાદશ્ય દર્શાવી કહીએ છીએ કે શબ્દમાં જેમ ઘટગત મૂધ નથી તેમ તેમાં ટગત અન્ય ધર્મ અર્થાત્ અનિત્યત્વ પણ ન હોઈ શકે, અહીં કેવળ વૈધન્ય તે બળે વાદીના અનુમાનનું ખંડન કરવામાં આવે છે અને વ્યાપ્તિની ઉપેક્ષા કરવામાં આવે છે. આવા ઉત્તરને વૈધમ્ય સમજાતિ કહેવાય.૧૩ (૩) ઉત્કર્ષ સમ—ઉક્ત અનુમાન વાદી પ્રસ્તુત કરે ત્યારે પ્રતિવાદી કહે છે કે અનિત્ય ઘટ સાથે શબ્દનું કૃતકત્વ ધમ તે આધારે સાદશ્ય દર્શાવી ઘટગત અન્ય ધર્માં અનિત્યત્વ પણ શબ્દમાં તમે પુરવાર કરવા માગા છે! પરંતુ ઘટમાં તા મૂત્વ ધમ પણ છે. એટલે તમારે શબ્દમાં મૃતધમ પણ સ્વીકારવા જોઈ એ. વ્યાપ્તિની ઉપેક્ષા કરી કેવળ ઉદાહરણસાદશ્યને આધારે ધીમાં વાદીને અનિષ્ટ ધર્માંનું આપાદન કરવું તે ઉક સમ જાત્યુત્તર છે. ૧૪ (૪) અપક સમ——ઉકત અનુમાન વાદી પ્રસ્તુત કરે ત્યારે પ્રતિવાદી કહે છે કે અનિત્ય ધટ સાથે શબ્દનું કૃતકત્વધર્મને આધારે સાદશ્ય દર્શાવી ઘટગત અન્ય ધર્મ અનિત્યત્વ પણ શબ્દમાં સિદ્ધ કરી છે. પરતું ઘટમાં તે અશ્રાવણત્વધર્મ પણ છે એટલે તમારે શબ્દમાં અશ્રાવણવધર્મ પણ સ્વીકારવા જાઈ એ અર્થાત્ તમારે શબ્દમાં શ્રાવણત્વધમ ન સ્વીકારવા જોઈ એ. અહીં શબ્દમાં શ્રાવણત્વધ ના અપક દર્શાવવામાં આવે છે. તેથી આ જાત્યુત્તરને અપક સમ કહેવાય. ૧૫ (૫) વણ્ય'સમ—વ”નીય હેતુરૂપ ધર્મીને વણ્ય' કહેવામાં આવે છે. ઉક્ત અનુમાનમાં કાય (=કૃતકત્વ) ધર્માં વણ્ય છે. આ કાયધમ ને આધારે વાદીએ ધમી યા દાર્ભ્રાન્તિક (શબ્દ) અને દૃષ્ટાન્ત (ઘટ) વચ્ચે સાધ' દર્શાવ્યુ છે. પરંતુ પ્રતિવાદી કહે છે કે શબ્દગત કાય`ત્વ અને ઘટગત કાયČત્વ સમાન છે જ નહિ કારણ કે શબ્દગત કાય。 કં, તાલુ આદિથી જન્ય છે. જ્યારે ધાગત કાત્વ કુંભકાર આદિથી જન્ય છે. આમ દૃષ્ટાન્ત અને દાન્તિક વચ્ચે સાધમ્ય

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628