Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 619
________________ ન્યાયદર્શન ન (૧૯) પનુયાયાપેક્ષણ—સામી વ્યક્તિ નિગ્રહસ્થાનમાં આવી પડે તે પણ તેં નિશ્રહ ન કરવા (અર્થાત્ તેના નિગ્રહસ્થાનરૂપ દેષને પ્રગટ ન કશ્યું!) તે પ`નુયાયે પેક્ષણુ નિગ્રહસ્થાન છે. જો કે જય-પરાજયને નિય કરવાનુ કાય` મધ્યસ્થનુ છે તેમ છતાં સામી વ્યક્તિના દોષના નિર્દેશ કરવાનું કા વાદી–પ્રતિવાદીનું છે. જે એમ નથી કરી શકતે તે પાતે નિગ્રહસ્થાનમાં પડી દોષી અને છે.પ૬ (૨૦) નિરનુયાયાનુયાગ——સામી વ્યકિત નિગ્રહસ્થાનમાં ન આવી પડી હાય તેમ છતાં તેને વિશે કહેવુ કે તે નિગૃહીત છે એ નિરનુાજ્યાનુયોગ છે.પછ (૨૧) અપસિદ્ધાન્ત——જે સિદ્ધાન્તને સ્વીકારી વિવાદ શરૂ કર્યાં. હાય તેનાથી વિરુદ્ધ મતનું અવલંબન કરવું તે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન છે.પ૮ (૨૨) હેત્વાભાસ—આ નિગ્રહસ્થાનનું વિસ્તૃત નિરૂપણ ‘અનુમાન’ અધ્યયનમાં કર્યું છે. પાદટીપ - १ एकाधिकरणस्थौ विरुद्ध धर्मो पक्षप्रतिपक्षौ प्रत्यनीकभावाद्, अस्त्यात्मा नास्त्यामेति । नानाधिकरणस्थौ विरुद्धौ न पक्षप्रतिपक्षौ, यथा नित्य आत्मा अनित्या बुद्धिरिति । न्यायभा० १.२.१ । २. प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षग्रहो वादः । ન્યાયસૂત્ર.૨.૨.૨ । 3 यथोक्तोपपन्नश्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । न्यायसूत्र १.२.२ । ४ स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा | न्यायसूत्र १.२.३ । ५ वचनविघातोऽर्थविकल्पोपपत्त्या छलम् । न्यायसूत्र १.२.१० । १ तत् त्रिविधं वाक्छलं सामान्यछलमुपचारछलं चेति । न्यायसूत्र १.२.११ । ७ अविशेषाभिहितेऽर्थे वक्तुरभिप्रायादर्थान्तरकल्पना वाक्छलम् । न्यायसूत्र १. ૨.૧૨ । (માથ્ય જુએ) ८ सम्भवतोऽर्थस्यातिसामान्ययोगादसम्भूतार्थकल्पना सामान्य छलम् । न्यायसूत्र ૬.૨.૨૩ । (માધ્ધ જુઓ) ૯. ધર્મવલ્પનિટ્રોડથૈસમાવપ્રતિષેષ વારમ્ | ન્યાયમૂ૦ ૨.૨.૪ । (મઘ્ય જીએ)

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628