Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 618
________________ ૬૦૦ ષદ્દન (૭) નિરથ`ક——અહીન શબ્દોના પ્રયોગ કરવા તે નિરથ ક નિગ્રહસ્થાન - છે. ૪૪ (૮) અવિજ્ઞાતા એવા કઠિન, અપ્રસિદ્ધ યા અન્ય ભાષાના શબ્દ વાપરવા કે જે મધ્યસ્થને કૅ સભાને ત્રણ વાર ખેલવા છતાં સમજાય નહિ તે અવિજ્ઞાતા નિગ્રહસ્થાન છે.૪૫ (૯) અપાઈક—આકાંક્ષા, યેાગ્યતા આદિથી રહિત, પૂર્વાપરસંબંધરહિત અસમ્બદ્ધ પ્રલાપ અપાક નિગ્રહસ્થાન છે.૪૬ (૧૦) અપ્રાપ્તકાલ––પ્રતિજ્ઞા આદિ અવયવાના નિયતક્રમનેા ભંગ અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન છે.૪૭ (૧૧) ન્યૂન—પ્રતિજ્ઞા આદિ અવયવામાંથી કોઈ અવયવને પ્રયાગ ન કરવા તે ન્યૂનનિગ્રહસ્થાન છે.૪૮ (૧૨) અધિક——એક જ હેતુ અને ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થવા છતાં અનેક હેતુ અને ઉદાહરણાને પ્રયાગ કરવા તે અધિક નિંગ્રહસ્થાન છે.૪૯ (૧૩) પુનરુત—એક જ વાતને એના એ જ શબ્દોમાં યા પર્યાયશબ્દોમાં બીજી વાર કહેવી તે પુનરુક્ત નિગ્રહસ્થાન છે.૧૦ (૧૪) અનનુભાષણ—એલા, ખેલા, બેલા' એમ ત્રણ વાર મધ્યસ્થ કહે તેમ છતાં ન ખેલવુ તે અનનુભાષણ નિગ્રહસ્થાન છે.પ૧ (૧૫) અજ્ઞાન—વાદી યા પ્રતિવાદીના ઉક્ત અને મધ્યસ્થ સમજી જાય પણ પ્રતિવાદી યા વાદી ન સમજી શકે તે જે ન સમજી શકે તે અજ્ઞાન નિગ્રહસ્થાનમાં આવી પડ્યો ગણાય.પર (૧૬) અપ્રતિભા—યોગ્ય સમયે ઉત્તર ન સ્ફુરવા તે અપ્રતિભા નિગ્રહ સ્થાન છે. પ૭ (૧૭) વિક્ષેપ—વાદી યા પ્રતિવાદી પેાતાનુ અસામર્થ્ય' સમજી કામનું અહાનું કાઢી શાસ્ત્રાર્થ છેાડી જતા રહે તો તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી નિગૃહીત થયા ગણાય.૫૪ (૧૮) મતાનુજ્ઞા—સ્વપક્ષમાં દર્શાવવામાં આવેલા દોષોના ઉદ્ઘાર કરવાનુ સામર્થ્ય ન હેાઈ તેમને સ્વીકારી તે જ દોષ પરપક્ષમાં પણ છે એમ કહેવું તે મતાનુજ્ઞા નિ:સ્થાન છે.૫૫

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628