Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 606
________________ પદન તર્કનાં પાંચ અંગ (૧) આપાઘ–પાદકને વ્યાપ્યવ્યાપકભાવ, (૨) પ્રતિકૂળ તક દ્વારા અનુકૂળ તકને અપ્રતિઘાત, (૩) આપાઘનું વિપર્યયમાં પર્યાવસાન (અર્થાત આપાદ્યનું વિલેપન), (૪) આપાઘની અનિષ્ટરૂપતા અને (૫) અપ્રામાણિક વિષયનું અસાધન. આ પાંચ તર્કનાં અંગે છે. તર્ક અંગહીન હોય તે વિપક્ષનું દમન કરી, સંશયને નિરાશ કરી પ્રમાણને સહાયક બની શકે નહિ.' પ્રમાણને તકની અપેક્ષા કયારે ? તક પ્રમાણને સહાયક છે એ વાત ખરી પરંતુ પ્રત્યેક પ્રમાણને તર્કની અપેક્ષા હોય જ એવું નથી. સંશય યા શંકા ઉપસ્થિત થતાં પ્રમાણ પોતાના વિષયને નિશ્ચિતરૂપે ગ્રહણ કરી શકતું નથી, તેથી શંકાનિકાસ માટે પ્રમાણને તકની સહાય લેવી પડે છે. પરંતુ આવો સંશય યા શંકા સદાય જાગતી નથી. શંકાનાં કારણે સર્વત્ર હેતાં નથી. એટલે જ ઉદયનાચાર્યે કહ્યું છે કે જાવાતાવર/રા. શંકા જાગે તે જ તર્કની સહાય પ્રમાણને લેવી પડે છે, અન્યથા નહિ. આ દર્શાવવા જ ઉદયનાચાર્યે કહ્યું છે કે “તર્જ રાદૃાવધિમતઃ'.૮ પાદટીપ अविज्ञाततत्त्वेऽर्थे कारणोपपत्तितस्तत्त्वज्ञानार्थमूहस्तकः । न्यायसूत्र १.१.४० । अविज्ञायमानतत्त्वेऽर्थे जिज्ञासा तावज्जायते जानीयेममर्थमिति । अथ जिज्ञासितस्य वस्तुनो व्याहतौ धौ विभागेन विमृशति किं स्विदित्थमाहोस्विन्नेत्थमिति । विमृशमानयोर्धमयोरेकं कारणोपपत्त्याऽनुजानाति सम्भवत्यस्मिन् कारणं प्रमाणं हेतुरिति कारणोपपत्त्या स्यादेवमेतन्नेतरदिति । न्यायभा० १.१.४० । तर्को न प्रमाणसङ्ग्रहोतो, न प्रमाणान्तरं, प्रमाणानामनुग्राहकस्तत्त्वज्ञानाय कल्पते न्यायभा० ११.१ । ૩ સ્થાથમાં ૨.૨ ૪૦ | • ૪ તનિષ્ટપ્ર યાત્... ! તfક્ષા છo | ५ आत्मा अयादिभेदेन तर्कः पञ्चविधः स्मृतः । तार्किकरक्षा ७२ । , व्याप्तिस्तर्काप्रतिहतिरवसानं विपर्य ये । મનિષ્ઠાનનુ વે ત ત વચ્ચદમ્ | अङ्गान्यतमबैकल्ये तर्कस्याभासता भवेत् । तार्किकरक्षा ७२ । • ૭-૮ ચાલુહુમારિ , રૂ.૭.

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628