________________
૫૪૯
યજ્ઞાન
પાસે' એવા લક્ષ્યાં લેવામાં આવે છે. નવ્યવૈયાયિકા લક્ષણાના મુખ્ય ત્રણ પ્રકાર માને છે—જહસ્ત્રાર્થા, અજહસ્વાર્થી, જદજહાર્યાં.૧૬ જહલ્લક્ષણામાં મુખ્યાથ સવ થા છેાડી દેવામાં આવે છે. પાઘડીને ખેલાવે’—અહીં પાઘડી’પદ પેાતાના મુખ્યાથ' છેાડી દે છે, અને તેને બદલે પાઘડી પહેરનાર વ્યકિત' એવા દે છે. અજહલ્લક્ષણામાં મુખ્યા છેાડી દેવામાં આવતા નથી. ‘કાગડાથી હીનું રક્ષણ કરજે”—અહી’ ‘કાગડા’પદથી કાગડાએ તે સમજવાના છે અને ઉપરાંત તેના જેવાં દહીં બગાડનાર પશુપોંખીઓ પણ સમજવાનાં છે. આમ અજહલ્લક્ષણામાં લક્ષ્યામાં મુખ્યા · સમાયેલા હેાય છે. જદજલ્લક્ષણાનું ઉદાહરણ છે ‘તત્ વમ્ અસિ’ (તે તું છે). અહીં" અંશત: મુખ્યા છેાડી દેવામાં આવે છે અને અંશતઃ તેને સ્વીકાર કરવામાં આવે છે. ‘તંત્’ પદના અથ છે નિર્ગુણ બ્રહ્મ અને ‘ત્વમ્'ને અથ છે સગુણ જીવ. અહીં નિર્ગુણ અને સગુણ એ વિશેષતા છેાડી દેવામાં આવી છે અને વિશેષ્યા તે લક્ષ્યાંમાં રહે છે. લક્ષણાના આ વિભાગ ઉપરાંત રૂઢિ–શુદ્ધા, ગૌણી–પ્રયાજનવતી તેમ જ શાબ્દી—આથી આ વિભાગા પણ કરવામાં આવે છે; તેમની વિગતમાં ઊતરવું" અહીં ઉચિત નથી.
વાકચ
અને વાચા
વાકય પદોના સમૂહ છે.૧૭ પરંતુ જે તે પદસમૂહ વાથ બની જતે નથી. જે પદસમૂહના પદેામાં આકાંક્ષા, ચેાગ્યતા અને સન્નિધિ હોય તે પદસમૂહ જ વાકય બને છે. ૧૮
આકાંક્ષા—વાકયમાં એક પદને ખીજા પદની અપેક્ષા હેાય છે. ગાય ચરે છે’—આ વાકય લે. અહીં ‘ગાય’ ઉદ્દેશ્ય છે અને ચરે છે’ વિધેય છે. કેવળ ‘ગાય' એટલું કહેવાથી વાકયાા મેધ થતા નથી. તેવી જ રીતે, કેવળ ચરે છે' એટલું કહેવાથી પણ વાકયા મેધ થતા નથી. જ્યારે બન્નેને (ઉદ્દેશ્ય વિધેયને) પરસ્પર અન્વય થાય છે ત્યારે અથ` નીકળે છે. મનુ મેવા ખાય છે’—આ વાકય લા. અહીં કેતુ પદ (મનુ), ક`પદ (મેવા) અને ક્રિયાપદ (ખાય છે) છે. એમાં પ્રત્યેક પદ ખીજાની અપેક્ષા રાખે છે.
મનુ—શું કરે છે ? ખાય છે.
ખાય છે—કાણુ ખાય છે ? મનુ. મનુ ખાય છે—શું ખાય છે ? મેવા.