Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 601
________________ ન્યાયન સ’શયતુ” મહત્ત્વ સંશય ન્યાયનું પૂર્વાંગ છે, કારણ કે અજ્ઞાત વિષયમાં ન્યાય પ્રવૃત્ત થતા નથી તેમ જ નિશ્ચિત વિષયમાં પણ તે પ્રવૃત્ત થતા નથી પરંતુ સંયિત વિષયમાં ન્યાય પ્રવૃત્ત થાય છે.૧૦ 3 દશ નશાસ્ત્રમાં સંશયનું અત્યંત મહત્ત્વ છે. સંશય વિના જિજ્ઞાસા થતી નથી અને જિજ્ઞાસા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે જ કહ્યું છે સંશયઃ જ્ઞાનપ્રયોગનઃ મતિ'. સંશયનું પ્રયાજન છે જ્ઞાનની ઉપલબ્ધિ. જ્ઞાન પ્રાપ્ત થતાં સૌંશય નિવૃત્ત થાય કારણ કે હવે તેનું કાઈ પ્રયેાજન રહેતું નથી. પાટીપ ૧ વિમર્શ સંયુઃ । ન્યાયસૂત્ર ૧.૨.૨૩ । २ स्थाणुपुरुषयोः समानं धर्ममारोह परिणाहौ पश्यन् पूर्वदृष्टं च तयोर्विशेषं बुभुत्समानः किंस्विदित्यन्यतरं नावधारयति, तदनवधारणं ज्ञानं संशयः । न्यायभा० ૬.૧.ર૩ .. ૩ ન્યાયશ્ર્ચિય (બંગાલી) તૢ૦ ૨૪૨ । *મહર્ષિ કણાદે સંશયનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે—સામાન્યપ્રત્યક્ષાત્ વિરોષાપ્રત્યક્ષાત્ વિશેવસ્મૃતેશ્ર સંશય:’(૨.૨.૨૭), અર્થાત્ સામાન્ય ધમેર્યાંનું પ્રત્યક્ષ, વિશેષ ધમ નુ અપ્રત્યક્ષ તથા વિશેષધમાંનું સ્મરણ આ ત્રણેય મળી જે જ્ઞાન ઉત્પન્ન કરે છે તે સંશય છે. કણાદે ગૌતમેાકત અસાધારણધમ જ્ઞાન વગેરેને સ ંશયનાં કારણેા ગણ્યાં નથી. તદ્નુસાર ઉપસ્કાર ટીકાના રચયિતા શંકરમિત્રે વિચારપૂર્ણાંક કહ્યું છે કે કણાદને મતે સંશયના પાંચ પ્રકારા નથી કે ત્રણ પ્રકારે પણ નથી, તેમને મતે તે સંશય એક પ્રકારના જ છે અને તે પ્રકાર છે સાધારણધર્મ જ્ઞાનજન્ય સંશય. પ્રશસ્ત-પાદે સંશયજ્ઞાનથી ભિન્ન અનષ્યવસાય નામના અવિદ્યારૂપ (=અપ્રસારૂપ) એક જ્ઞાનના ઉલ્લેખ કર્યાં છે. કેાઈ નાત (=પ્રસિદ્ધ) યા અજ્ઞાત (=અપ્રસિદ્ધ) વિષયના વિશેષ ધર્માંના નિશ્ચય ન થતાં ‘આ શુ છે ? એ જાતનુ જે આલાચનાત્મક જ્ઞાન જન્મે છે તે તેમના મતે અનવ્યવસાય' નામનુ જ્ઞાન છે. આ અનધ્યવસાયમાં કેાઈ વિશેષ ધર્મીનું સ્મરણ સ ંભવતું ન હેાઇ તેને સંશય ગણી શકાય નહિ. ગૌતમ અને વાત્સ્યાયન સંશયભિન્ન પ્રશસ્તપાદનિરૂપિત અનષ્યવસાયનાનને સ્વીકારતા લાગતા નથી. તેમને મતે તે સૌંશય જ અનષ્યવસાય છે.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628