________________
૪૧૪
પત્તુન
જે ધમ થી વચ્છિન્ન થશે. તે પ્રતિયેાગિતાના અવચ્છેદક તે જ સબધ અને તે જ ધમ થશે. ઉદાહરણા, ‘સમવાયસંબંધથી ધટાભાવ છે’-અહી અભાવની પ્રતિયેાગિતા સમવાયસ ંબંધ અને ઘટવધમ થી અવચ્છિન્ન છે. તેથી પ્રસ્તુત ઉદાહરણમાં અભાવના પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાય છે અને પ્રતિયોગિતાવચ્છેદક ધમ ધટત્વ છે. એટલે નવ્ય નૈયાયિકા સમવાયસંબંધથી ઘટાભાવ છે' વાકચને નીચે પ્રમાણે પેાતાની વિશિષ્ટ રીતિ અનુસાર રજૂ કરે છે—સમવાયસ બધાવચ્છિન્ન-ધ૮ાવચ્છિન્ન-પ્રતિયોગિતાક-અભાવ’
સંબંધને અભાવની પ્રતિયેાગિતાના અવચ્છેદક શા માટે માનવે? સામાન્યતઃ કાઈ પણ વસ્તુના અભાવ નથી. બધી વસ્તુ છે. તેથી જ્યારે પણ કાઈ વસ્તુના અભાવ કયાંક જણાવવામાં આવે છે ત્યારે તે વસ્તુ અને તે અધિકરણ વચ્ચેન કાઈ વિશેષ પ્રકારના સંબંધ કાય કરે છે. સંબંધનું આ કાય` તે પ્રતિયોગિતામાં વૈલક્ષણ્ય સપાદન કરવાનું છે. જે સબંધથી જે વસ્તુ જ્યાં નથી, તે જ સંબંધ તે અભાવની પ્રતિયેાગિતાને ખીજા અભાવાની પ્રતિયેાગિતાએથી વિલક્ષણ બનાવે છે. તેથી તે સંબધ તે અભાવની પ્રતિયેાગિતાના અવચ્છેદક છે, અને તે પ્રતિયેાગિતા તે સંબધથી અવચ્છિન્ન કહેવાય છે. ઉદાહરણા, ભૂતલ ઉપર સ યેાગસ ંબંધથી ઘટ હોવા છતાં ત્યાં સમવાયસબંધથી ધટાભાવ છે; અહીં અભાવની પ્રતિયોગિતાને સમવાયસબંધ જ (સયેાગસબંધાવચ્છિન્ન-ધનિષ્ટપ્રતિયોગિતાથી) વિલક્ષણ બનાવે છે. જો સમવાયસંબંધ અસ્તુત પ્રતિયેાગિતામાં વૈલક્ષણ્ય સંપાદન કરી ન આપત તે। ઘનિષ્ટ બધી પ્રતિયેાગિતાએથી એના ભેદ અશક્ય બની જાત. પરિણામે સંયોગસંબંધથી ઘટાભાવ અને સમવાયસંબંધથી ઘટાભાવ એ એમાં કંઈ ભેદ ન રહેત. પરંતુ આ તે ઈષ્ટ નથી. પ્રતિયોગિતામાં વૈલક્ષણ્ય લાવવાનુ` કા` સંબંધ કરે છે એટલે જ સબંધને પ્રતિયેાગિતાવચ્છેદક ગણવામાં આવે છે.
ધર્માંતે પ્રતિયેાગિતાના નિયામક (=અવચ્છેદક) શા માટે માનવા કયા અભાવની પ્રતિચેાગિતા કયાં કયાં છે અને કયાં કયાં નથી તેને નિશ્ચય કરવા પ્રતિયોગિતાના કાઈ એવા નિયામક (=અવચ્છેદક) ધમ માનવા પડશે જે બધા પ્રતિયોગીઓમાં રહે પરંતુ અપ્રતિયોગિભૂત વસ્તુમાં ન રહે. આ નિયામક ધમ ને પ્રતિયાગિતાના અવચ્છેદક ધમ કહેવામાં આવે છે અને પ્રતિયેાગિતાને તે ધમ થી વચ્છિન્ન કહેવામાં આવે છે. ઉદાહરણા, ઘટાભાવની પ્રતિચાગિતા કર્યાં કર્યાં છે અને કયાં કયાં નથી એ પ્રશ્નના ઉત્તર એ જ છે કે ઘટત્વ ધમ જ્યાં છે તે બધી વ્યક્તિઓમાં અર્થાત્ બધા ઘટામાં ઘટાભાવની