________________
જાન
આ ઉપરથી પણ ફલિત થાય છે કે વાત્સ્યાયનના શ્વર્ એ જીવન્મુકત વિવેકી પુરુષ છે.
ઉપર
(c) નાણાપંચાયમ્ । ચચા પિતા પત્યાનાં તથા પિતૃમૂત યો મૂતાનામ્ । ધમ પ્રવૃત્તિવાળા, સયજ્ઞાનવાળા અને સમાધિસમ્પન્ન ઈશ્વર આપ્તકલ્પ છે જેના વચનમાં વિશ્વાસ મૂકી શકાય એવા છે. જેમ પિતા પુત્રને માટે આપ્ત છે તેમ ઈશ્વર સર્વ ભૂતાને માટે આપ્ત છે. પિતા પુત્રનેા મા દશ ક છે, શ્ર્વિર સર્વ ભૂતાને માદક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઈશ્વર સર્વ ભૂતાને દુઃખમુકિત માટે ઉપદેશ આપે છે. વાત્સ્યાયન કેવળ આપ્તતાની બાબતમાં જ પિતા-પુત્ર અને ઈશ્વર-જીવ સબધા વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દૃષ્ટાંત (analogy) એથી વિશેષ લંબાવવું વાત્સ્યાયનને ઇષ્ટ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને વિર પેદા કરે છે, અથવા જેમ પુત્ર પિતાના અંશ છે તેમ જીવ ઈશ્વરના અંશ છે, વગેરે. આવા શ્વિર વાત્સ્યાયનને માન્ય નથી. વાત્સ્યાયનને મતે ઇશ્વર એવી વ્યકિત છે જેના ઉપદેશમાં વિશ્વાસ મૂકી શકાય; શ્વિર ઉપદેષ્ટા છે, પથપ્રદર્શક છે, મેાક્ષમાગે દારનાર છે.
આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે કલેશરહિત અને વિવેકનાનધારી જીવન્મુકત જ શ્ર્વિર છે.
(d) न चात्मकल्पादन्यः कल्पः सम्भवति । न तावदस्य बुद्धिं विना कश्चिद्धर्मों लिङ्गभूतः शक्य उपपादयितुम् । आगमाच्च द्रष्टा बोद्धा सर्वज्ञाता ईश्वर इति । बुद्धियादि - मिश्रात्मलिनरुपाख्यमीश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ?
ઈશ્વર આત્મા જ છે, તત્ત્વાન્તર નથી કારણ કે તેનામાં એવા કેાઈ ધમ નથી જે તેને તત્ત્વાન્તર પુરવાર કરે. તેનામાં બુદ્ધિ છે અને દ્ધિ આત્માને જ ધર્મ છે. આગમમાં પણ તેના આ જ ધમ જણાવવામાં આવ્યા છે. આગમ તેને દ્રષ્ટા, ખેદ્દા અને સવજ્ઞાતા તરીકે વણુવે છે. આમ આગમે પણ એવેા કાઈ ધર્માં જણાવ્યેા નથી જે તેને તત્ત્વાન્તર પુરવાર કરે. જે તે આત્મલિંગ પ્રુદ્ધિ વગેરેથી રહિત હાય તે! તે નિરુપાપ્ય બની જાય, તેનું વિધ્યાત્મક વર્ણ ન · જ અશક્ય બની જાય, તેને જાણી શકાય જ નહિ; તે પ્રત્યક્ષ, આગમ કે અનુમાનથી અગેાચર જ રહે. આમ શ્વિર આત્મા જ હેાઈ તે સદ્ગુણ છે.
આપણે જાણીએ છીએ કે સાંખ્યયેગ અનુસાર જીવન્મુકત વિવેકી પુરુષ સન હાય છે.