________________
વૈશેષિદન
૨૫૯
તે જગતમાં દેખાતું કાઇ કા" કરે છે ત્યારે તે જેની સહાયથી તે કાય કરે છે તેને તે અકર્તા રહે છે? ઉદ્યાતકર શંકાને સ્પષ્ટ કરી હવે ઉત્તર આપે છે કે એ શંકા પાયા વિનાની છે કારણ કે તે જગતનાં બધાં કાર્યાંને યુગપદ્ કરતા નથી પણ ક્રમથી કરે છે અને ક્રમથી તેને જગતનાં બધાં કાર્યાંના કર્તા માની શકાય છે એટલે નિર્દિષ્ટ દોષ આવતા નથી. વિધી પૂછે છે કે સૌ પ્રથમ અર્થાત્ પ્રથમ સની આદિમાં જ્યારે પહેલી જ વાર – ઈશ્વરે જીવાને માટે શરીર આદિ બનાવ્યાં હશે ત્યારે તેા જીવાનાં પૂર્વીકૃત કર્યાં (=ધર્માંધ') હોવાની શકયતા નથી, તે। પછી તે વખતે તેણે શેની સહાયથી શરીર આદિ બનાવ્યાં હશે ? આ પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે સંસાર અનાદિ છે એટલે પ્રથમ સની વાત કરવી વાહિયાત છે. પ્રલયાન્તરિત સર્ગાની પરંપરાને આદિ નથી.૨૧
-
શ્ર્વિરને જગત બનાવવાનુ પ્રયેાજન શું છે ? જગતમાં લેાકેા જે કાય કરે છે તે કેાઈને કાઇ ઉદ્દેશથી કરે છે–અમુક વસ્તુ પ્રાપ્ત કરવા કરે છે કે અમુક વસ્તુ દૂર કરવા કરે છે. ઈશ્વરને કશું દૂર કરવાનું નથી કારણ કે તેનામાં દુઃખ નથી. અને જગતમાં સર્વાંને દુઃખ જ દૂર કરવાનુ હોય છે. તેને ક ંઇ પ્રાપ્ત કરવાનું પણ નથી કારણ કે તે વશી છે, તૃષ્ણારહિત છે, પૂ કામ છે. કેટલાક દાર્શનિકો માને છે કે ઈશ્વર ક્રીડા કરવાના પ્રયેાજનથી જગતને ઉત્પન્ન કરે છે. આ મત બરાબર નથી. ક્રીડા તેા આનંદ પ્રાપ્ત કરવા થાય છે, અને આનંદ પ્રાપ્ત કરવા તા તે પ્રયત્ન કરે છે જે દુઃખી હેાય છે. પરંતુ ઈશ્વમાં તે। દુઃખને અભાવ છે. એટલે તે ક્રીડા કરવા માટે જગત ઉત્પન્ન કરે નહિ. કેટલાક દાનિકા કહે છે કે ઈશ્વર પેાતાની વિભૂતિનું પ્રદર્શન કરવા માટે વિચિત્ર અને વિરાટ જંગત ઉત્પન્ન કરે છે. પર ંતુ આ મત પણ બરાબર નથી. તે શા માટે પેાતાની વિભૂતિનું પ્રદર્શીન કરે ? આવુ વિભૂતિપ્રદર્શન તેના નિત્ય ઐશ્વયમાં કઈ વધારા કરે છે ? ના, જરાય નહિ. તે આવુ પ્રદર્શોન કરવાનું બંધ કરે તા તેથી તેના નિત્ય અશ્વ માં કાઈ ઓછપ આવવાની નથી. તે પછી ઈશ્વર જગત શા માટે બનાવે છે ? ઉદ્યોતકરને ઉત્તર છે કે તે તેને સ્વભાવ છે માટે. ધરતી વસ્તુએને ધારણ કરે છે કારણ કે તે તેને સ્વભાવ છે. તેવી જ રીતે, ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે કારણ કે જગતને ઉત્પન્ન કરવું એ તેને સ્વભાવ છે.૨૨ અહીં ઉદ્યોતકરે એ ઉત્તર નથી આપ્યા કે જીવે પેાતાનાં કર્માંનાં ફળ ભેગવી શકે માટે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે. આની નોંધ લેવી જોઇએ.
જો જગતનાં કાર્યોની ઉત્પત્તિ કરવી તેને સ્વભાવ હેય તે તે સતત કા ઉત્પન્ન કર્યા જ કરે અને કદીય વિરમે નહિ. જો અ—કાય ને ઉત્પન્ન કરવાના