________________
"
ષા ન
૫૮
તેથી બ્રુદ્ધિમાન્ અર્થાત્ સન ઈશ્વરથી જ પરમાણુએ અને કર્માં (=ધર્માંધમ') કાર્યાન્મુખ થાય છે એમ માનવું જોઈ એ. અર્થાત્, ઈશ્વર જ પરમાણુઓમાં આદમ ઉત્પન્ન કરે છે અને ઈશ્વર જ અદૃષ્ટને વિપાકેાન્મુખ કરે છે.૧૯
કોઇ શંકા ઊઠાવે છે કે થ્વિર જગતને કર્તા નથી, કારણ કે તે કાઇ પણ રીતે જગતના કર્તા ધટી શકતા નથી. શ્વિર જગતનાં કર્તા હોય .તે એ વિકટપા સંભવે છે—તે કાં તે બીજાની સહાયથી જગત ઉત્પન્ન કરે કાં તા ખીજાની સહાય વિના જગત ઉત્પન્ન કરે. જો તે ખીજાની સહાયથી જગતને કર્તા બનતા હાય તે। જેની સહાયથી તે જગતનેા કર્તા થયા તેને તે તે કર્યાં નહિ ગણાય. જો કહેા કે જેની સહાયથી તે જગતનેા કર્તા બને છે તેને તે ખીજા કેાઇની સહાયથી ઉત્પન્ન કરે છે તે હવે તેણે જેની સહાય લીધી તેને તે તે અકર્તા રહેશે. જો કા કે તેના કર્તા પણ તે કોઇ ત્રીજાની સહાયથી બનશે તેા એની એ જ આપત્તિ આવીને ઊભી રહેશે અને એમાંથી છૂટકારો કયારેય નહિ થાય. જો કહેા કે તે કોઇની પણ સહાય લીધા વિના સ્વેચ્છાએ જ જગતનાં કાનો કર્તા છે—જગતનાં કાર્યાંને તે નિરપેક્ષપણે સ્વેચ્છાએ જ ઉત્પન્ન કરે તે તે પુરુષનાં કર્મો નિષ્ફળ બની જાય, તેની સાધના વ્ય થઈ પડે અને માક્ષ પુષાથ ન રહે; અથવા તેની ઇચ્છાને અનુસરી મુક્તોને પણ પાછા સંસારમાં પ્રવેશવુ પડે. ૨૦
આ શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે શ્ર્વિરનું નિરપેક્ષકતૃત્વ તેા ન્યાયવૈશેષિકા સ્વીકારતા નથી. તેથી ધર્માધર્માંના વૈફલ્યના દોષ આવતા નથી. જેની સહાયથી તે જગતનાં કાર્યાંના કર્તા અને છે તેનેા પણ તે કર્તા સભવે છે, કારણ તે જગતનાં બધાં કાર્યાં યુગપ ્ કરતા નથી પણ ક્રમથી કરે છે. ઉદાહરણાથ, માણસ અમુક કરણ(=સાધન)થી વાંસલા બનાવે છે, પછી વાંસલાથી દંડ બનાવે છે, પછી દંડથી ઘટ બનાવે છે, વગેરે. તેવી જ રીતે, શ્વિર જીવના ધર્માંધ'ની સહાયથી જીવનાં શરીર, સુખ, દુ:ખ વગેરેતા કર્તા છે, જીવનાં આત્મમનઃસયાગ અને અશુદ્ધ અભિસન્ધિની સહાયથી જીવના અધ નેા કર્તા છે, જીવનાં આત્મમનઃસ ંયોગ અને શુ અભિસન્ધિની સહાયથી જીવના ધર્માંનો કર્તા છે, જીવનાં સુખ, દુઃખ અને સ્મૃતિની તેમ જ તેમનાં સાધનેની સહાયથી જીવની શુદ્ધ કે અશુદ્ધ અભિસન્ધિા કર્યાં છે. જ્યારે તે અમુક કાયતે કરે છે ત્યારે તે જેની સહાયથી તેને કરે છે તેને તે અકર્તા રહેશે એવી શકા કરનારને ઉઘાતકર પૂછે છે કે આથી તમે શુ એમ કહેવા માગે છે કે જ્યારે