________________
દામ્પત્યજીવન સુસંવાદી બને છે. માટે જ જે ડાહ્યા સ્ત્રી-પુરુષો મતભેદ કે તકરારની નજીવી બાબતોને બહુ મોટું રૂપ આપતાં નથી, તેમનું દામ્પત્યજીવન સરળતાથી ચાલે છે.
સુખી દામ્પત્યજીવન એ પણ એક કળા છે. જેને એ હસ્તગત છે તેને આવા કોઈ પ્રશ્નો નડતા નથી.
(સાંપ્રત સહચિંતન-૨)
Jain Education International
૧૪૪ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org