________________
નિષ્ઠાનો અભાવ ઠેર ઠેર જોવા મળે છે. સરકારી તંત્રોની કાર્યદક્ષતા ઉત્તરોત્તર ઘટતી જાય છે. રાજકારણીઓની ખેંચતાણો હિંસક બની જાય છે. લોકસેવાની ભાવના ઘસાતી જાય છે. આવી વિષમ સ્થિતિમાં ફક્ત બાળકોની સમસ્યા વિચારવાથી શો લાભ એવો પ્રશ્ન કોઈકને અવશ્ય થાય. પરંતુ પોતાની રુચિ અને નિષ્ઠા અનુસાર કોઈક લોકસેવકો ફક્ત બાળકોની સમસ્યા પૂરતું પોતાનું લક્ષ કેન્દ્રિત કરે તો પણ કેટલુંક સંગીન કાર્ય આ દિશામાં અવશ્ય થઈ શકે.
આપણી ભાવિ પેઢીના ઉજ્વળ નિર્માણ માટે આપણે હંમેશાં સચિંત રહેવું જોઈએ.
(સાંપ્રત સહચિંતન-૧૪)
બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૪ ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org