________________
૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વસ્તૃત્વ સ્પર્ધા, નાટક
લેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટસમાં ફર્સ્ટ ક્લાસ, બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના
વિષયો લીધા. ૧૯૪૮-૪૯ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ. ગુજરાતી
વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફેલો તરીકે
નિમણૂંક, ૪૮-૪૯ પાટણ જૈન હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ, “સાંજ વર્તમાન”
પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦
M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First class First આવ્યા. મુંબઈ યુનિવર્સિટીના બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કોલેજમાં એમ.એ. અને એમ.એસ.સી – સર્વમાં પ્રથમ આવવા બદલ “સેન્ટ
ફ્રાન્સિસ મેડલ” મલ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા.
એન.સી.સી. (નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧ થી ૫૪ સેકન્ડ લેફ્ટન્ટ, ૧૯૫૪ થી પ૭ લેફટનન્ટ, ૧૯૫૮ થી ૬૫ કેપ્ટન, ૧૯૬૫ થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી.
મનીષા (સોનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે - ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને
મુંબઈની સોફાયા કોલેજના ગુજરાતીના અધ્યાપિકા તારાબહેન શાહ સાથે વિશાળ થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મેમ્બર
બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે
લગ્ન. શ્રી મુંબઈ જેન યુવક સંઘની કારોબારીમાં સભ્ય, “ગુજરાતી
સાહિત્યનું રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯પ૩. ૧૯૫૪
એન.સી.સી.ના ઓફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે
પગપાળા પ્રવાસ કર્યો. બદરીનાથ-કેદારનાથના દર્શન. ૧૯૫૫ ૧૯૫૫ થી પ૬ જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ શરૂ કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સીના
૩૬૬ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org