Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 419
________________ ૧૯૮૮ ૧૯૮૯ વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ, જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું, બૌદ્ધ ધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા, જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ બીજો પ્રગટ થયો., જૈન સાહિત્ય સમારોહ – સમેત શિખરમાં યોજાયો. દોહિત્ર કેવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના દિને. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ વહેલા છૂટા થયા, પુત્ર અમિતાભના જામનગર નિવાસી શ્રી નગીનભાઈ પદમશ્રી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયા., સોવિયેટ યુનિયનનો પ્રવાસ - ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો, ૧૦મો સાહિત્ય સમારોહ - બોતેર જિનાલય - કચ્છમાં કર્યો, “મોહનલાલજી મહારાજ” પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિન તત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, “ઉપાધ્યાય યશોવિજયજી' જુલાઈ, “પ્રભાવક સ્થવિરો' - જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લીધો, યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજની નિશ્રામાં (પાટણપાસે), પ્રભાવક સ્થવિરો – ભાગ, જિનતત્ત્વ, સાંપ્રત સહચિંતન ભાગ૧, ડિસે. ૮૯, ભાગ ૨, ભાગ ૩. પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડીગ્રી મળી., તારાબહેનના માતુશ્રી ધીરજબેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો., વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ૯૦, “શેઠ મોતીશા' પ્રગટ થયા, અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું - ધોળકા. પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ - ગુડી પડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો, શેઠ મોતીશા - બીજા આવૃત્તિ - ૧૯૯૧, તાઓ દર્શન - ૯૧, પ્રભાવક સ્થવિરો - ૯૧માં પ્રગટ થયા. અમેરિકા, યુ.કે. અને આઈસલેન્ડનો પ્રવાસ, અભયભાઈ અને મંગલાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ, એન્ટનમાં પૌત્રી સાંપ્રત સમાજ-દર્શન ૪૯ ૩૭૧ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428