________________
છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઈ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય શુભ રહ્યા કરે તો એનું કંઈક પરિણામ તો અવશ્યક આવશે જ.
બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થમાં સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ્ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો !
(સાંપ્રત સહચિંતન-૧૦)
૨૪૮ ૪૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org