________________
એવી નૈતિક હિમત હોવી જરૂરી છે. આયોજકો માને છે કે આ દિશામાં જો સંગીન કાર્ય થાય તો એના ભાવિ પરિણામ ઘણાં સારાં આવી શકે.
આમ, શેરીનાં સંતાનોને સ્વમાનભેર સ્વનિર્ભર જીવન જીવવા માટે, રાષ્ટ્રના એક ઉત્તમ નાગરિક બનવા માટે યોગ્ય તક પૂરી પાડવાના આશયથી આંતરરાષ્ટ્રિય સ્તરે આયોજનો થવા લાગ્યાં છે. સમાજ માટે આ એક ઉજ્જવળ નિશાની છે. પોતાની મેળે કોઈ ખરાબ હોતું નથી. એને યોગ્ય તક આપવામાં આવે તો એનું જીવન પણ દીપી ઊઠે. મા પુરુષો નત્તિ, યોગાસ્તત્ર ટુર્નમ: | આવા નિ:સ્વાર્થ યોજક થવું એ પણ એક મોટું સામાજિક યોગદાન છે. જે સમાજમાં આવા યોજ કો વધુ તે સમાજ રુણ થતાં બચી જાય છે.
(સાંપ્રત સહચિંતન-૧૦)
શેરીનાં સંતાનો ૪ ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org