SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દામ્પત્યજીવન સુસંવાદી બને છે. માટે જ જે ડાહ્યા સ્ત્રી-પુરુષો મતભેદ કે તકરારની નજીવી બાબતોને બહુ મોટું રૂપ આપતાં નથી, તેમનું દામ્પત્યજીવન સરળતાથી ચાલે છે. સુખી દામ્પત્યજીવન એ પણ એક કળા છે. જેને એ હસ્તગત છે તેને આવા કોઈ પ્રશ્નો નડતા નથી. (સાંપ્રત સહચિંતન-૨) Jain Education International ૧૪૪ * સાંપ્રત સમાજ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy