________________
સાધુતાની જ્યાત
૨૨. વૈરાગ્ય-ભાવની દૃઢતા અને આત્મ-કલ્યાણના ધ્યેયની ચાક્કસાઇ માટે પૂર્વના મહાપુરુષાના સારભૂત ઉપદેશામૃતનુ નિરંતર નિરીક્ષણપૂર્વક અવગાહન કરવું, તેમજ પેાતાની વ્યક્તિગત-ક્ષતિઓનું ભાન કેળવવું, તે દૂર કરવા સજાગ રહેવું.
૨૩. સંસારના પદાર્થોની આપાત-રમણીયતાનું સાહજિક સંવેદ્દન મેળવી વિશ્વા-મૂત્રાદિની જેમ તેને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખ-શાંતિ મેળવવાની ઘેલછા ૨ ફગાવી દેવી,
૧૪
૨૪. વિષય-વિકારની વાસના મનેભૂમિકામાં અલ્પ પણુ પેઢા ન થવા પામે, તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું, અતિક્રમની કક્ષાથી જ તેના મૂલને સર્વથા નષ્ટ કરવા ઉદ્ધૃત બનવું.
૨૫. છતી શક્તિએ છતે–સાધને આત્મકલ્યાણના હિતકર મામાં નહિ પ્રવનારા તેમજ અજ્ઞાનાદિઢાષથી ભયંકર પાપાચરણ કરનારા પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તેની કર્માધીન વિચિત્રદ્રશા વિચારી તે પ્રતિ કરુણા-રસ-પ્લાવિત હૃદયવાળા ખનવું,
૨૬. ગુણુ અને ગુણી અને તરફ બહુમાન—આદર—ભાવ કેળવવા, પશુ દેાષા તરફ ઘૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દોષવાળી વ્યક્તિ પ્રતિ ધૃણાભાવ કે તિરસ્કારભર્યું વત્તન કદાપિ ઉચિત નથી.
ર૭. વાસનાઓની તૃપ્તિ ખળતણના સમૂહથી કે ઘાંસલેટના છંટકાવથી આગ બુઝાવવાની જેમ સાવ અશકય દુધટ છે, ઉલટુ પરિણામે અનેકાનેક દુઃખાની વૃદ્ધિ થાય છે, માટે સદા સંતાષી રહેવુ.