________________
મહત્વની હિતશિક્ષાઓ એક સાંજના પડિ માં કાજે સિરાવી ઈરિયાકિમી
પાણી ગાળવા માટે ઘડો-ગરણું કાછલી અદ્ધિ એકત્રિત
કરી ઈરિયાવ ડિકમી પડિલેહી પાણી ગાળવું. આ છ ઘડી દિન ચઢયે “બહુપડિપુણા પારસી” ભણાવતી
વખતે બધાં પાતરાં, દેરા, તરપણું, લુણાં ગળણું વગેરે ભેગું કરી પછી ઈરિયાવ પડિકામવા. ઝોળી વગેરેની ગાંઠ-દોરાની આંટી બોલવી વગેરે. બધું - પ્રથમ કરી લેવું. પછી નીચેના ક્રમ પ્રમાણે પડિલેહણ કરવું – ૧ ઉપરને ગુચ્છક (કાંણાવાળા) ૨ ચરવળી (પાય કેસરીયા) ૩ ઝોળી ૪ પલ્લા ૫ રજસ્ત્રાણ ૬ પાત્ર–સ્થાપનક (નીચેને ગુચ્છ કરવો)
૭ પાતરાં પાત્રાનું પડિલેહણ આ રીતે :એ પ્રથમ પાતરાંની ઉપરની ફરતી લાલ કિનારી ઉપર
ચરવલી ફેરવવી (પ્રમાજના કરવી) પછી પતરીને તે પતિ: લેહેલી કિનારીથી બરાબર પકડી-(જમીનથી ૪ આંગથી વધારે અદ્ધર નહિ) અંદર ચરવલીથી પ્રમાજના કરી હાર પ્રમાજને કરી નીચે ચરવલીથી પ્રમાર્જના કરાવી