________________
મહત્વની હિતશિક્ષાએ
૧૫૯
દેરાસરમાં ખિલકુલ ઉતાવળ ન કરવી.
આછામાં ઓછી ૨૦ મિનિટ તા દહેરાસરમાં ગાળવી જોઈ એ.
* ખારી ખારણા બંધ કરતી વખતે આઘા કે દંડાસણથી તેના સાંધા અને તેના મિનગરાએને પુજવા, ખાદ ઉપયેગથી જયણા કરવી.
કેમકે-જયા એ ધર્મની માતા છે.
* સામાન્યતઃ પંદર દિવસ પહેલા કાપ ન કાઢવા.
જરા જરા મેલા કપડાંને ચાખલીયાવૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિથી કે વાર વાર ધેાવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે.
પાણી એક તેા પીવા માટે પણ વત્તમાનકાલે મહું વિચારણીય થઈ પડેલ છે, પ્રાસુક અચિત્ત નિર્દોષ પાણી બહુ દુર્લભ થઈ પડયું છે. પણુ જીવન નિર્વાહ અર્થે ન છૂટકે લેવું પડે, પણ શેાખ ખાતર કાપ માટે પાણીના ઉપયાગ તેમજ સાષુ–સેાડા આદિ ક્ષારવાળા પાણીને પરઠવવામાં પશુ બહુ વિરાધનાનેા સભવ છે.
માટે કાપ માટે પુરતી જયણા રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપયાગ રાખી કપડાં આછાં મેલા થાય કે અવારનવાર એકલા કથારેક સ્વભાવિક વધુ પડતાં પાણીના સયેગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાના પ્રસગ નહિ આવે.