Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 178
________________ ૧૭૨ સાધુતાની ચેત દ્વિતીય મહાવ્રત ૧ ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જાણીને જુઠું બેલે. ' ૨ ક્રોધ, લોભ, ભય, અજાણતાં જુદું બેલે. ૩ જાણીને માયાપૂર્વક જુઠું બોલે. ૪ ઉઘાડા-મુખે બોલે. ૫ સાવદ્ય-ભાષા કે “જ” કાર પૂર્વક ભાષા બોલે. ૬ બીજા ઉપર ખેટા આળ મૂકે. ૭ ગુરુ આદિ વડિલે પૂછયાનો સાચે જવાબ ન આપે. ૮ ગુરુની સામું બેલે. તે છડાઈપૂર્વક બેલે. ૯ બીજાની નિંદા વગેરે કરે. તૃતીય મહાવ્રત ૧ માલિકની રજા સિવાય વસ્તુ લીધે. (સ્વામીઅદત્ત) ૨ સચિત્ત વસ્તુ વાપરે. (જીવ અદત્ત) ૩ આધાકર્મી આદિ દેલવાળી વસ્તુ વાપરે (શ્રીતીર્થકર અદત્ત) ૪ ગુરુની રજા સિવાય કઈ વસ્તુ આદિ મંગાવે. (ગુરુઅદત્ત) ૫ ગુરુની રજા સિવાય ગોચરી વાપરે. ૬ ગુરુને બતાવ્યા સિવાય ગોચરી વાપરે. ૭ ગુરુને પૂછયા સિવાય વસ્તુને અદલે બદલે કરે. ૮ ગુરુની રજા સિવાય કોઈ કામ કરે. ૯ રજા લીધા સિવાય ઉપાશ્રય-મકાન, આદિમાં ઉતરે. ચતુર્થ મહાવ્રત ૧ સાધુ-સાધ્વી કે સ્ત્રીને અને સાધ્વી સાધુ કે પુરૂષને રાગ પૂર્વક કે મિથુન-દષ્ટિથી જુવે.

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192