________________
૧૭૦
સાધુતાની જાત ૧૩ નાવમાં બેસીને નદી આદિ ઉતર્યા. ૧૪ ભૂલથી સચિત્ત પાણી આવી ગયું, કે અચિત્ત પાણીમાં
સચિત્ત પાણું ભેગું થઈ ગયું, તે પાણી ભીનાશવાળી
જગ્યાને બદલે કેરી જમીન કે રેતીમાં પરઠવે. ૧૫ ધુમસ પડતી હોય ત્યારે બહાર નીકળે, રસ્તામાં જતાં
આવતાં ધુમસ પડતી હોય તો પણ ગમનાગમન કરે. ૧૬ વસ્ત્ર, લૂણું આદિ વસ્તુ સચિન પાણીમાં વનસ્પતિ ઉપર કે નિમેદ કે લીલકુલ ઉપર પડે.
તેઉકાય ૧૭ દી કે વીજળીની ઉજેહી લાગે કે કામળી આવ્યા
સિવાય આવ જાવ કરે. ૧૮ સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી જાય. ૧૯ ચૂલા આદિને સંઘટ્ટો થાય કે હાલે. ૨૦ પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડે. ૨૧ દહેરાસર વગેરેમાં દીવા વગેરેને કપડા આદિની ઝાપટ લાગે
વાયુકાય ૨૨ ઉઘાડે મુખે-મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે. ૨૩ હવામાં ઉડતાં કપડાં વગેરેને સંકેચે નહિ. ૨૪ દેરી, ખીંટી આદિ ઉપર સૂકવેલા કે રાખેલા કપડા
હવાથી ફરફર થતા હોય તેને ઉપગ કરે નહિ. ૨૫ ફુક મારે. ૨૬ ગરમી લાગતાં કપડું-પૂંઠું આદિથી પવન નાંખે.