________________
અસદુવતોની યાદી
૧૮e ૮૬ પ્રથમ પિરસી પૂરી થયા વિના સંથારો પાથરે તે. ૮૭ સંથારો પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર–પડિલેહેલી જગ્યાએ સંથારે કરે તે. ૮૯ અવિધિથી સંથારે કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડો ઉત્તર પટો પાથરે તે. ૯૨ સર્વ જીવરાંશિને સાચા દિલથી એમાપના કર્યા વિના
સૂઈ જાય તે. ૯૩ આહાર-ઉપાધિ અને શરીરને સાગારિક રીતે વોસિરાવ્યા
વિના સૂઈ જાય તો. હ૪ કાનમાં રૂના કુંડલ નાખ્યા વિના સૂઈ જાય તો. ૫ સંથારામાં સૂતી વખતે ગુરુ-પરંપરાગત મંત્રાક્ષથી
આત્મરક્ષા કર્યા વિના સૂએ તો. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તો. ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની ગ્ય
જયણ ન સાચવે તો. ૯૮ ઉંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત
સંથારામાં પડ્યા રહે તે. ૯ સચિત્ત, પૃથિવી આદિ છ કાયાને જાણતાં-અજાણતાં
સાક્ષાત્ કે પરંપરાએ સંઘદો થાય તે. ૧૦૦ વાપર્યા પછીનું ચિત્યવંદન ન કરે તે.