________________
અસહવર્તનની યાદી
૧૮૧
૫૩ સંયમની સાધનાને અનુકુળ ઉપધિ જરૂર કરતાં વધારે
રાખે તો. ૫૪ ઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તે. ૫૫ કપડાં, ઓ કે દાંડાને અવિધિથી ઉપયોગ કરે તે. ૫૬ અંગોપાંગ દબાવવા-આદિ શરીર-શુશ્રુષા કરાવે તે. ૫૭ બે–કાળજીથી કાંઈપણ સંયમપકરણ ખેવાઈ જાય તે. ૫૮ જાયે-અજાણ્યે વિજળી–વરસાદને સંઘદો થાય તે. ૫૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘો થાય તે. ૬૦ અકપ્ય–વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથા આદિ કરે તે. ૬૨ ગોચરી જે રીતે જે ક્રમથી વહેરી હોય તે રીતે ગુરુ
પાસે ન આવે તો. ૬૩ પચ્ચખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગેચરી વહેંચતાં દાણું વેરે તે. ૬૬ વિવિધ-પ્રકારથી રસેના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ–વસ્તુમાં રાગ કરે તે. ૬૮ કાઉસ્સગ્ન કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના) વિગઈ
વાપરે તે. ૬૯ બે વિગઈથી વધારે વાપરે છે. ૭૦ નિષ્ણજન (સ્વાદ–દષ્ટિથી) વિગઈ વાપરે છે.