________________
PREFEREFEREFFEREFE
સાગરનાં મોતી
# સોનું, ચાંદી કે ઝવેરાતની જેટલી કિંમત મગ
જમાં છે તેના કેડમેં ભાંગે પણ ધર્મની કિંમત સમજાય તો ધર્મની પ્રવૃત્તિમાં ઉલ્લાસ જાગે.
કેઈની ટીકા કરવાના બદલે તેના કામની પ્રશંમાં કરો! જેથી તેને ઉલ્લાસ વધે ! આપણા પ્રતિ આદરભાવ સામાને ઉત્પન્ન થાય તેવું વાતાવરણ કેળવવું જરૂરી છે કે જેથી તેની છતી –ભૂલોને કરાતો નિર્દેશ પોતાની મેળે
ઓળખી દોષ–મુક્ત બનવા પ્રયત્ન કરી શકે ! જ વચનને ઉપગ બીજાના ઉલ્લાસની જાગૃતિ
કેળવવા કરવો જરૂરી છે. * દરેક માણસ પોતાની પ્રશંસા અને મહત્વ ઈચ્છે
છે, પણ દુઃખની વાત એ છે કે આ બન્ને ચીજ બીજાને આપવા તૈયાર નથી, તે આપ્યા વિના શી રીતે મળે? એ પણ ખાસ વિચારણીય છે.
* બીજાની ટીકા કરનારો માણસ અણસમજથી પણ દુશ્મનાવટની ખરીદી કરે છે.
FEEEEEEEEEEEEEEEEEEEEE