Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 188
________________ ૧૮૨ સાધુતાની જ્ગ્યાત ૭૧ ગ્લાન–નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય તા. ૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તા. ૭૩ પેાતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તેા. ૭૪ શ્લાનની ભક્તિના બહાને પોતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા. ૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત્ત ન લે તા. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનું કામ ન કરે તેા. ૭૭ ગેાચરીના ખેંતાલીસ ઢાષાની યથાશકથ જયણા ન રાખે તા. ૭૮ ૭ કારણ સિવાય ગેાચરી વાપરે તેા. ૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશ'સા-નિંદા કરે તા. ૮૦ રસ-લાલુપતાથી પદાથ ને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે તા. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાન-પાંચમે ઉપવાસ, ચેામાસીના છઠ્ઠું કે સંવત્સરીના અઠ્ઠમ ન કરે તેા. ૮૨ સચમના ઉપકરણા વ્યવસ્થિત સભાળપૂવર્ણાંક ન રાખે તા. ૮૩ પાત્રાં ખાંધતાં ઝાળીની ગાંઠ ન હેાડે તા. ૮૪ ગાચરી વાપર્યા પછી માંડલીને કાજો ન લે તેા. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયાગ સાથે સ્વાધ્યાય (પહેલા પહોર પૂરા થાય ત્યાં સુધી) ન કરે તા.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192