________________
આલોચના દીપિકા
૧૭૬ ૧૩ રાત્રે ઠલે જાય. સક્ઝાય કર્યા પહેલા કે અંધારામાં ઠલે જાય ૧૪ ઉપકરણ આદિ ખવાઈ જાય ૧૫ સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથર્યા સિવાય સૂઈ જાય. ૧૬ રાત્રે ઉંચા સ્વરે બોલે કે છીંક બગાસું ઉધરસ ખાતી
વખતે જયણા ન રાખે. ૧૭ બારી-બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં પ્રમાર્જના ન કરે. ૧૮ પાત્રાદિ પડી જાય કે તૂટી જાય. - ૧૯ એ શરીરથી અળગે થાય કે મુહપત્તિની આડ પડે
કે ખવાઈ જાય.
આ સિવાયના આચનાના સ્થાને પિતાની સામાચારી મુજબ જાણ લેવા.
સંસ્કારને ક્ષીણ કરવાને ઉપાય. સંસ્કારોને પરવશ થયેલા આત્માઓ જ્ઞાનીઓના વચનનું રહસ્ય સમજી શકતા નથી.
- તેથી સંપૂર્ણ સમર્પણ ભાવપૂર્વક જ્ઞાતિ મહાપુરુષની નિશ્રાએ ધર્મ ક્રિયાઓ વિધિપૂર્વક કરવી જરૂરી છે.
જેથી સંસ્કારની શક્તિ ક્ષીણ થાય અને જ્ઞાનીઓના વચનનું રહસ્ય પારખવાની શક્તિ વિકાસ પામે.