Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 183
________________ શુ કરવાથી પ્રાયશ્ચિત આવે વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયેાગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ સાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસતનામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુ–જીવનમાં જે જે પ્રવૃત્તિએ અસનરૂપે જ્ઞાની–ભગવંતાએ શાસ્રામાં વિસ્તારથી જણાવી છે. તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે તે શુભ-આશયથી જણાવાય છે. અસત નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ)ન કરે તા અવિધિથી ચૈત્યવદન કરે તા. પેાતાની શાભા–પૂજા માટે લ-ફૂલ-ખીજાદિની વિરાધના કરે તા. 3 ૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ખેલતાં અંતરાય કરે તા. ૫ પ્રતિક્રમણ્ ન કરે તા. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તેા. ૭ અનુપયેાગથી પ્રતિક્રમણ કરે તા. ૮ પ્રતિક્રમણુના સમયનું ભ્રૂ'ધન કરે તા.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192