Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 167
________________ મહત્વની હિતશિક્ષાએ ૧૬૧ * સયમને પેાષક વૈરાગ્ય-ભાવનાને સમર્થક થેાડુ' પણુ વાંચન વડિલને પૂછીને તેઓ જણાવે તે પ્રમાણે જરૂર કરવું. * ગોચરીના ૪૨ દાષા વગેરે જરૂરી સંયમ-સાધક મહત્વની ખાખતા વિગતવાર રાજ જાગૃતિ કાયમ રહે, તે રીતે સમજી લેવી જરૂરી છે, તેમાં બેદરકારી ન રાખવી. ગાચરી * ગાચરી-માંડલીના નિયમાનુ પાલન બરાબર કરવા માટે તત્પર રહેવુ. જેમકે— ૧ વડિલના આવ્યા વિના કે તેની આજ્ઞા વિના વાપરવુ' નહિં ૨ કાઈપણ ચીજ માંગવી નહિં, માંગીને લેવુ" નહિ. શરીરાદિની અનુકૂળતા ન હેાય તેા ગેચરી પહેલાં અગર અન્ય-સમયે ગુરુને વાત કરી દેવી. ૩ પર્યાયે ડિલ હાય તેમના જ હાથે કાઇ પણ ચીજ લેવી. ૪ સ્વતંત્ર આપણા હાથે કાઈ પણ ચીજ ન લેવી. ૫ નિયમાનુસાર ગેાચરીની વધ-ઘટે સહકારી–ભાવથી વર્તવું. ૬ ઉણાદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસંગે માંડલીની વ્યવસ્થા–મધારણને અનુકૂલ રહી જાળવવા પ્રયત્નશીલ રહેવું ૭ થાડું ઓછું હેાય તે ચલાવી લેવાની અને ઘેાડું વધુ હાય તા કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. ૮ દાણા વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એઠા માંઢ ખેલવુ, પગ ઉભા કરવા, ભીંતના કે હાથના ટેકા લેવા, ચમચખ અવાજ કે સબડકા મારવા આદિ જયણા તેમ જ સ્વાદ-વૃત્તિઓથી ઘણા પાત્રાના ઉપયાગ-આદિ માંડલીના દૂષણેા યથાશકન્ય-પ્રયત્ને વવા ઉદ્યેાગવંત રહેવુ. ૧૧

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192