________________
આલેચના દીપિકા
૧૬૭ ૩ શત્રુંજયાદિ તીર્થ સ્થાન ઉપર માગું–ઠલ્લે કરે, શ્લેષ્મ
નાંખે કે થુંકે. ૪ સાધ્વીને તીર્થસ્થાન કે દહેરાસરમાં અડચણ આવે. ૫ પ્રતિમાજીને શ્વાસ લાગે કે થુંક લાગે. ૬ સ્થાપનાચાર્યજી નીચે પડી જાય. ૭ પવતિથિએ ચૈત્યપરિપાટી ન કરે. ૮ ગોચરી વાપર્યા પછી ચિત્યવંદન કરવું રહી જાય. ૯ મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઇરછા કરે. ૧૦ પ્રવચનની હીલના કરે. ૧૧ આચાર્ય કે ગુર્વાદિ પ્રત્યે અરૂચિ કરે, જુગુપ્સા કરે,
અવિનય કરે કે કર્કશ શબ્દો બોલે. ૧૨ ગુરુનું વચન તહત્તિ ન કરે. ૧૩ ગુરુની મુહપત્તિ આદિ વસ્તુ વાપરે. ૧૪ વડિલના આસન વગેરેનો સંઘદ્દો થાય, પગ મૂકે કે બેસે. ૧૫ ગુવદિકને થુંક લાગે કે આશાતનાદિ કરે.
ચારિત્રાચાર ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન-માતાને ભંગ કરે. ૨ ઉપાશ્રયની બહાર જતાં “આવસ્યહી પ્રવેશ કરતાં
“નિસિહી” કહેવી રહી જાય. ૩ ૧૦૦ ડગલા ઉપરથી આવ્યા પછી કે કેઈપણ પરિઝા
પનિકા કર્યા પછી ઈરિયાવહી કરવી રહી જાય. ૪ સૂતી વખતે કાનમાં કુંડલ નાખવા રહી જાય.
* પતિ ન જાણ કરી છે જ અભિ