________________
સાધુતાની ન્યાત
સાધુએ વચન પણ બહુ વિવેકપૂર્વક સયમને પેાષક તથા જાણ્યે-અજાણ્યે પશુ સાક્ષાત્ કે પરપરાએ સીધી યા આડકતરી રીતે અસંયમને પેાષણ આપનાર ન બને તેવું બહુ ઉપયાગ પૂર્વક ખેલવાનુ... હાય છે.
•
તેથી અગીતાને તેા મૌનમાં જ વધુ લાભ નિર્દેશ્યા છે.
* ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈ પણ અડચણુ હાય તા પૂછીને ફેરફાર કરવા, પણ પેાતાની મેળે ફેરફાર ન કરવા કે કામ પડતું મુકવુ નહિ.
ચાલુ અભ્યાસ સિવાય ખીનું કંઈપણ વાંચતાં પહેલાં અતાવીને સ'મતિ મળે તા જ વાંચવુ.
* પાતાની ઉપધિ–પુસ્તક વગેરે ચીજ સચમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સચમના ઉપકરણાની અવહેલના કરવારૂપ આશાતના લાગે.
શ્રમણ-સૂત્રમાં બોસદીળું ' નામની શ્રુતની આશાતના જણાવી છે, માટે તે તે સૂત્રેા મનમાં ખલવાં કે ગેાખવા હું અગર મન–મરજી પ્રમાણેની શૈલીથી ખેલવા તે શ્રુતજ્ઞાનની આશાતનારૂપ છે માટે મુહુપત્તી રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉચ્ચાર અને તે તે મર્યાદાપૂર્વક ખેલવા જરૂરી છે.
દૈનિક આલેાયણા નોંધવામાં પ્રમાદ ન કરવા.