________________
શુ' કરવાથી પ્રાયશ્ચિત્ત આવે?
૧૧૩
૩૮ ગુરુ-આજ્ઞાથી ગેાચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા
પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે તા. ૩૯ (મેાજા' આદિ) પગરખાનેા ઉપયાગ કરે તે. ૪૦ વિચાર-પૂર્વક, મધુર, ઘેાડું કામ-પૂરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વપર–હિતકારી ભાષા ન મેલે તા.
૪૧ સાવદ્ય ભાષા બેલે તા.
૪૨ વધારે મેલ માલ કરે તા.
૪૩ ‘જ’કારના પ્રયાગપૂર્વક ખેલે તે.
૪૪ કષાય કરે કે ઉદ્ભીરે તા.
૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તે ૪૬ મભેદી પરુષ કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના મેલે તે. ૪૭ કચકચાટ, લડાઇ, ઝઘડા, ટટા કરે તા.
અસભ્ય ભાષા કે અપશબ્દો મેલે તા.
૪૮ વડીલેાની અવલેહના કરે તેા.
૪૯ ગચ્છ-સધ કે માંડલીની મર્યાદાનુ ઉલ્લઘન કરે તે. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારણા-વારાદિ કરે તા.
૫૧ બેસતાં કે ઊભા થતાં સંડાસા (સાંધા) એનું પ્રમાન ન કરે તેા.
પર કોઇપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા–પ્રમાજ વાના ઉપ ચાગ ન રાખે તેા. જેમ તેમ લે–મૂકે તે. ૫૩ સંયમની સાધનાને અનુકૂલ ઉધિ જરૂર કરતાં વધારે રાખે તા.