________________
વિચાર-કડિકાઓ
(૩
૬૧ સાધુએ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી.
દર સાધુએ સૂર્યાસ્ત પછી દર્શન કરવા જાય તે ઉચિત નથી. ૬૩ દેરાસરમાં લાઇટ-રાશની થાય પછી સાંજે દર્શન કરવા જાય તે ઉચિત નથી.
૬૪ સાધુએ તીસ્થાનમાં એક કે બે દિવસથી વધુ રહે તે ઉચિત નથી.
૬૫ સેાજનશાળાની ગેાચરી અને આય.ખીલ-ખાતાનું પાણી વાપરે તે ઉચિત નથી.
૬૬ સાધુ ઉચિત નથી.
સાધ્વી કે સ્ત્રીઓના પરિચય થાયા પણ કરે તે
૬૭ સાધુએ પેાતાના સગા-વહાલા સાથે એકલાં બેસે, ઠઠ્ઠા મશ્કરી, કે વાતા કરે તે ઉચિત નથી.
૬૮ સાધુઓ દીક્ષિત માતા કે બહેન કે સબધી સાથે વદનાઢિ -સુખસાતા સામાન્ય વ્યવહારથી વધુ વાતચીત કે પરિચય કરે તે ઉચિત નથી.
૬૯ ગુરુને પૂછ્યા વિના પરભારી ગૃહસ્થા સાથે કાઇ પણુ ચીજની લેવડ-દેવડ કરે તે ઉચિત નથી.
૭૦ સાધુએ ગૃહસ્થા સાથે આર્થિક-સંબંધ કરે તે ઉચિત નથી, ૭૧ ગમે તેવી પણ શાભા-મેાહ ઉપજાવે તેવી ચીજ ફેશન તરીકે સાધુએ રાખે તે ઉચિત નથી.
૭૨ સાધુએ જિન મદિર–ઉપાશ્રયેા મંદિર બનાવવાની યાજ