________________
વિચાર-ક'ડિકાઓ
૧૨૫
૮૬ પ્રાચીન સ્તવન–સજ્ઝાયે પડતા મૂકી નવા જમાનાના ફિલ્મી-તજના સ્તવના ઉચિત નથી.
૮૭ જુના સ્તવનાની પણ દેશી ઢાળ બદલી માહકરૂપે નવા રાગમાં ગાવાની પદ્ધતિ ઉચિત નથી.
૮૮ શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરી માટે આઠે દ્વિવસથી આછા કાર્યક્રમ ઉચિત નથી.
૮૯ આપવાર્દિક સિદ્ધચક્ર-પૂજન સિવાય કાઈ પણ પૂજન ઉચિત નથી.
૯૦ વર્તમાન કાળે એચ્છવેામાં વધી રહેલ ભૌતિકવાદી વલણ ચિત નથી.
૯૧ લાઈટ-માઈકના ઉપયેગ કરવા સદ'તર ઉચિત નથી. હર બહેનેાની પૂજા ઉચિત નથી.
૯૩ કાઈપણ મંડળ કે મંડળીના કાર્યક્રમા ઉચિત નથી. ૯૪ કાઈપણુ મેળાવડા-સભા કે ઉજવણી ફકશના જાહેર વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ ઉચિત નથી.
૯પ મહેનેાના છે।કરીએના સ્વચ્છંદ વેષ-પરિધાન ઉચિત નથી. ૯૬ મહેનેા ઉઘાડા માથે ધર્મસ્થાનમાં આવે રહે તે ઉચિત નથી,
૯૭ ધર્મસ્થાનામાં પુરુષા પણ કડક પરિધાન કરે તે ઉચિત નથી.
પેન્ટ કે ચુસ્ત
વસ
૯૮ બહેનેાના પેન્ટ-શર્ટ વગેરે વેષ કે સાડી વગર એકલા ચણિયાના વેષ ઉચિત નથી.
૯૯ પ્રભુજીને વિકૃત અંગ-રચનાઓ થાય તે ઉચિત નથી.