________________
સંયમી-જીવનના વિકાસ માટે અમલમાં મુકવા જેવી
૫૧ બાબતો. ૧ ઉઘાડે મુખે બોલવું નહિ. ૨ ઠઠ્ઠા મશ્કરી ફોગટની વાતે છાપા વિ. ને ત્યાગ. ૩ રોજ ત્રણ બાંધી માળા ગણવી. ઉનાળામાં ૩૦૦, શિયાળામાં ૧૦૦૦, ચોમાસામાં ૫૦૦
સ્વાધ્યાય કરે - માર્ગમાં કઈ સ્વાધ્યાય ન થાય. ૪ દહેરાસરમાં મુદ્રા સાચવવા પૂર્વક ચૈત્યવદન કરવું. ૫ પડિલેહણમાં બોલવું નહિ. ૬ નમુક્કારસી પહેલાં ગેચરી ન જવું. ૭ ૧૨ તિથિ કાપ ન કાઢો. ૮ ૧૨ તિથિ લીલોતરી ન વાપરવી. ૯ મોટી માંદગી સિવાય ફ્રુટ ન વાપરવું. ૧૦ હાથ, પગ દેવા, ટાપટીપ રાખવી એ સાધુપણું ડાળનાર
છે, માટે ન કરાય. ૧૧ દેષિત ગેચરી ન વાપરવી. ૧૨ પાણીની ગષણ બરાબર કરવી. ૧૩ સ્તવમાં દેશી રાગને ઉપયોગ મર્યાદાસર કરો. ૧૪ નાટકીયા ઢબે મહત્પાદક પદ્ધતિ સ્તવનાદિમાં ન આદરવી. ૧૫ સંગીત ચારિત્ર–મેહની ઉદીરણ કરનાર છે. ૧૬ કાય દ્વારા સ્વચ્છતા-ચેખલીયા વૃત્તિ સાધુ જીવનમાં
મહાષણ લગાડનારી છે.