________________
૧૫
સંયમી આત્માઓ માટે જરૂરી હિતકર સૂચને ૧૪૧ ૧૩ એગ્ય સંયમી-જીવનના ઘડતર વિના વૈરાગ્ય વૃત્તિને
ટકાવવા-વધારવાના પ્રયત્ન વિના દેખાતી દીક્ષા શાસનની દષ્ટિએ સ્વ–પર અહિતકારી નિવડે એ અનુભવી.
એને નિચોડ છે. ૧૪ રહેણી-કરણી, સેબત, દ, ઉપકરણે, પ્રદૂષક તો
આદિથી ચોમેર ઝેરી વાતાવરણ ફેલાઈ રહ્યું છે, જેમાં વિશિષ્ટ વયસંપન્ન વ્યક્તિને પણ બ્રહ્મચર્ય નભાવવું મુકેલ થઈ રહ્યું છે તેમાં નાના બાળકોના બ્રહ્મચર્યની સુરક્ષા ખૂબ જ ભયપૂર્ણ છે. આજે ભૌતિકવાદનો જબર ઝપાટો આખા વિશ્વ પર છે. તેમાંય હોય તેનું જાય એ ન્યાયે ભારતીય–સંસ્કૃતિને મૂળમાં ઘા થાય તેવી ફૂટ નીતિથી આજે આહાર-વિહાર મકાને–શહેરના બાંધકામે-પહેરવેશ દિનચર્યા જીવનચર્યા
આદિમાં ભૌતિકવાદ જમ્બર રીતે પગપેસારો કરી રહેલ છે. ૧૬ ધર્મસ્થાનકે પણ તેના અડ્ડા બની રહ્યા છે. સાધુ સંસ્થા
પણ તેને શિકાર બની રહી છે. શાસ્ત્રીય મર્યાદા સુવિહિત પુરુષની આચરણ-સામાચારી જેવી ચીજ આજે ભૌતિકવાદી માનસના કારણે ઉપહાસ પાત્ર અને વેદિયા
વેડાની ચીજ બની રહી છે. ૧૭ સાધુ-સાધ્વીના જીવનમાં ઉપકરણે અને તેની રીતભાતમાં
ભૌતિકવાદે જમ્બર વર્ચસ્વ જમાવ્યું છે, પ્લાસ્ટિકસનમાઈકા-તૈયાર રંગના ડબ્બા, સાંધવાની સેલ્યુશનની ટયુબ આદિ ખતરનાક ભયંકર ચીજો આજે રાજમાર્ગ રૂપે ધરખમ રૂપે વપરાઈ રહી છે.
હિત પુરાકાર બની બની રહ્યા છે.