________________
સંયમપાગી જરૂરી મહત્વની હિતશિક્ષાઓ
પ્રતિક્રમણ * પાપની આલોચનારૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ
જાળવવો જરૂરી છે. તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિક્રમણના સૂત્રે શુદ્ધ–સંહિતાની જાળવણું સાથે સ્પષ્ટપણે બોલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે, તેને ઉપગ બરાબર રાખવે. * એ નાભિથી ઉપરના ભાગે અડવું ન જોઈએ તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એશે મુહપત્તિ ચાલુ કિયામાં શરીરને અડકીને જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તુર્ત ઈરિયાવહી કરવા. ઉજેહીની જયણ પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના
ઉપગ માટે બેદરકારી ન રાખવી. * કાઉસગમાં જિનમુદ્રા ચિ-યવંદન-શુલ્લુણું, સ્તવનાદિમાં ગમુદ્રા જાવંતિ, જાવંત કવિ. જયવીયરાય માં મુક્તા થતિમુદ્રા,