________________
સંયમી-જીવનના વિકાસ માટે ૫૧ બાબતે
૧૩૭. ૩૩ માગું પરઠવવા સિવાય કામળી, દાંડા, વગર ઉપાશ્રયના
અવગ્રહ બહાર ન જવું. ૩૪. સાધુ-સાધ્વીને લાઈટ કે તેની પ્રજામાં લખવું કે વાંચવું
ઉચિત નથી. ૩૫ સ્થાપનાચાર્યના બહુમાનાથે સ્વ-આસન છેડી સર્વ ક્રિયા
તેની પાસે જઈ કરવા આગ્રહ રાખવો. ૩૬ છતી શક્તિએ કોઈપણ નાની–મેટી ક્રિયા બેઠા બેઠા ન કરવી. ૩૭ દેરાસરમાં ખમાસમણા, અને મુખ્ય ગુરુને વંદન ૧૭ સંડાસા
પૂર્વક દેવાનો પ્રયત્ન કરે. ૩૮ હંમેશા ૫૦૦ સ્વાધ્યાય ઓછામાં ઓછો કરવો જરૂરી છે. ૩૯ શ્રાવકના ઘરે કદાપિ વાત કરવા ઉભા ન રહેવું. ૪૦ સંયમની શુદ્ધિ માટે પકૂખીના દિવસે આલોચના આવવી
ખાસ જરૂરી છે. ૪૧ વૃદ્ધ-લાન સિવાય દરેક સાધુ-સાધ્વીએ ૧૨ તિથિઓ
નવકારશી ન કરવાનો પૂરો આગ્રહ રાખે. ૪૨ રોજ ઓછામાં ઓછું બે ઘડી પહેલા પાણું ચૂકાવવું. ૪૩ ખાસ કારણ સિવાય કદાપિ એકલા પ્રતિક્રમણ ન કરવું. ૪૪ કાંબળના કાળમાં અને કાંબળીન કાળની બાદ મુકામ
પર આવ્યા પછી બે ઘડી સુધી ઘડીવાળવી નહિ. ૪૫ ઠલ્લાની તપણમાં વધેલું પાણી પાછું ન લાવવું અને
તરપણું લાવીને લુંછી નાંખવાનો ઉપયોગ રાખવે. ૪૬ આગાઢ કારણ સિવાય હંમેશા જ્ઞાનને તથા પાંચ મહાવ્રતને
પાંચ લેગસ્સને કર્મક્ષય નિમિત્ત ૯ લોગસ્સને નવપદ અને શ્રી નવકારને ૯ લોગસ્સનો કાઉસગ્ન અવશ્ય કરો.