________________
૧૩૮
સાધુતાની જીત ૪૭ નિદ્રા સિવાય હંમેશા ઓછામાં ઓછું બે કલાક મૌન
રાખવાની ટેવ પાડવી. ૪૮ ઘડા, પાતરા, વિગેરે ખુલ્લા ન રહી જાય તેનું ખાસ
ધ્યાન રાખવું. ૪૯ ચાલુ ક્રિયામાં ત્રણ ડગલાંથી અધિક ઠંડાસણથી જ
ચાલવાને ઉપગ રાખો. ૫૦ યાત્રાથે સાધુ-સાધવીઓએ અભિગ્રહ રાખે તે ઉચિત નથી ૫૧ સાધુ જીવનમાં હંમેશા માટે આગમિક વાંચનને ઉપયોગ
સૂત્રના વાંચન કંઠસ્થ માટે અભિગ્રહ રાખવો જરૂરી છે.
ઉપરની બાબતેનું સંકલન નીચેના ગ્રંથમાંથી કરવા પ્રયત્ન કર્યો છે. ૧ શ્રી આવશ્યક સૂત્ર ૧ શ્રી પંચવસ્તુ ૨ શ્રી દશવૈકાલિકસૂત્ર ૨ શ્રી ધર્મસંગ્રહ ૩ શ્રી ઘનિર્યુક્તિ ૩ શ્રી લલિતવિસ્તરા ૪ શ્રી પિડનિયુક્તિ
૪ શ્રી ચૈત્યવંદનભાવ ૫ શ્રી આચારગ શૂર્ણિ , ૫ શ્રી પચ્ચકખાણ ભાષ્ય ૬ આવશ્યક ચૂર્ણિ, ૭ બૃહત્ કલ્પસૂત્ર, ૮ શ્રી વ્યવહાર સૂત્ર, ૯ શ્રી જીત,૯૫, ૧૦ શ્રી મહાનિશીથ સૂત્ર.
જ્ઞાની-સદ્દગુરુના ચરણોમાં બેસી યથાશક્ય ઉપયોગની જગતિ રાખી સંયમ-શુદ્ધિ માટે ઉપરની બાબતેને અમલી બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે.