SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર-કડિકાઓ (૩ ૬૧ સાધુએ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી. દર સાધુએ સૂર્યાસ્ત પછી દર્શન કરવા જાય તે ઉચિત નથી. ૬૩ દેરાસરમાં લાઇટ-રાશની થાય પછી સાંજે દર્શન કરવા જાય તે ઉચિત નથી. ૬૪ સાધુએ તીસ્થાનમાં એક કે બે દિવસથી વધુ રહે તે ઉચિત નથી. ૬૫ સેાજનશાળાની ગેાચરી અને આય.ખીલ-ખાતાનું પાણી વાપરે તે ઉચિત નથી. ૬૬ સાધુ ઉચિત નથી. સાધ્વી કે સ્ત્રીઓના પરિચય થાયા પણ કરે તે ૬૭ સાધુએ પેાતાના સગા-વહાલા સાથે એકલાં બેસે, ઠઠ્ઠા મશ્કરી, કે વાતા કરે તે ઉચિત નથી. ૬૮ સાધુઓ દીક્ષિત માતા કે બહેન કે સબધી સાથે વદનાઢિ -સુખસાતા સામાન્ય વ્યવહારથી વધુ વાતચીત કે પરિચય કરે તે ઉચિત નથી. ૬૯ ગુરુને પૂછ્યા વિના પરભારી ગૃહસ્થા સાથે કાઇ પણુ ચીજની લેવડ-દેવડ કરે તે ઉચિત નથી. ૭૦ સાધુએ ગૃહસ્થા સાથે આર્થિક-સંબંધ કરે તે ઉચિત નથી, ૭૧ ગમે તેવી પણ શાભા-મેાહ ઉપજાવે તેવી ચીજ ફેશન તરીકે સાધુએ રાખે તે ઉચિત નથી. ૭૨ સાધુએ જિન મદિર–ઉપાશ્રયેા મંદિર બનાવવાની યાજ
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy