________________
૧૧૪
સાધુતાની જીત પ૪ ઓઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તે. ૫૫ કપડાં એ કે દાંડાને અવિધિથી ઉપયોગ કરે તે. પ૬ અંગોપાંગ દબાવવા-આદિ શરીરશુશ્રુષા કરાવે તે. ૫૭ બે–કાળજીથી કંઈપણ સંયમપકરણ ખેવાઈ જાય તે. ૫૮ જાયે-અજાણે વિજળી–વરસાદને સંઘટ્ટો થાય તે. પ૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘટ્ટો થાય તે. ૬૦ અક૯પ્ય–વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તે. ૬૨ ગોચરી જે રીતે જે કમથી વહેરી હોય તે રીતે ગુરુ
પાસે ન આવે તે. ૬૩ પચ્ચક્ખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગોચરી વહેચતાં દાણું વેરે તે. ૬૬ વિવિધ પ્રકારોથી રસેના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ-વસ્તુમાં રાગ કરે છે. ૬૮ કાઉસ્સગ કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના)
વિગય વાપરે તે. ૯ બે વિગયથી વધારે વાપરે તે. ૭૦ નિષ્ણજન (સ્વાદદ્રષ્ટિથી) વિગઈ વાપરે છે. ૭૧ લાન-નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી
જાય તે. ૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે.