________________
વિચાર–ક'ડિકાઓ
૧૧૯
૭ સાધુએ રાજ એછામાં ઓછી પાંચ ખાંધી માળા ન ગણે તે ઉચિત નથી.
૮ સાધુએ દેરાસરમાં ચૈત્યવંદન વિધિ–મુદ્રા જાળવવા સાથે આછામાં ૨૦ આછી મિનિટ ગાળવા સાથે ન કરે તે ઉચિત નથી.
૯ ચૈત્યવંદન પછી પ્રભુજી સમક્ષ આત્મ-જાગૃતિ માટે સાધુએ ન એસે તે ઉચિત નથી.
૧૦ સાધુ છાપાં વાંચે, નવલકથાઓ વાંચે તે ઉચિત નથી. ૧૧ સાધુએ ગૃહસ્થા સાથે વાતા, હસીને ખેલવાની ટેવ, શરીર—પની ટેવ ગૃહસ્થેાચિત મશ્કરીએ વગેરે કરે તે ઉચિત નથી.
૧૨ સવારે અજવાળું થવાની દરકાર રાખ્યા વિના-ખારી વગેરે ખાલવાની જયણા વિના પડિલેહણ કરે તે ઉચિત નથી. ૧૩ આઘા આંધવા વગેરેમાં અ–જયણા ઉચિત નથી.
૧૪ પડિલેહણની વિધિ-મર્યાદા આરસડા આદિ ૧૬ દેાષાની માહિતી વગેરે ન જાણે તે ઉચિત નથી.
૧૫ સૂર્યોદયથી એ ઘડીથી વહેલું પ્રતિક્રમણ ઉચિત નથી. ૧૬ સવારે ચાર વાગ્યા પછી સાધુએ સૂઈ રહે તે ચિત નથી, ૧૭ પ્રતિક્રમણ પછી સાધુએ સૂઇ જાય તે ઉચિત નથી. ૧૮ સાધુએ રાત્રે ઠેલ્લે જાય તે ઉચિત નથી.
૧૬ સાધુએ સ’ગીતના શૈાખીન-રસીયા અને તે ઉચિત નથી. ૨૦ સાધુએ સ’ગીતમાં ઘેલા અને તે ઉચિત નથી.