________________
શું કરવાથી પ્રાયશ્ચિત આવે
૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તા.
૧ર સર્વ શ્રમણ-સંધની ત્રિવિધે—ત્રિવિધ ક્ષમાપના કર્યાં વગર પ્રતિક્રમણ કરે તેા એટલે કે કોઇની સાથે ક્યાયાદિ થયે હાય તેા તેની શાંતિ કર્યો વિના પ્રતિક્રમણ કરે તા. ૧૩ પદે—પદની ઉચ્ચારશુદ્ધિના ઉપયેાગ વિના પ્રતિક્રમણ કરે તે ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સથારામાં કે પાટ પર સૂઈ જાય તા. ૧૫ દિવસે સૂએ તા.
૧૬ અનુપયેાગે કે અ-વિધિએ ઉપધિ-વસતિનુ પડિલેહણ કરે તા. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપધિ વાપરે તા.
૧૮ પડિલેહણ કરી સથારાભૂમિએ કાજો ન લે તેા, અગર અ-જયણાએ કાજો પરવે તા.
૧૧૧
૧૯ પડિલેહણ પછી થુકવા આદિની કુંડીની ભસ્માદિને ન પરઢવે તે અગર સૂર્યોદય—પહેલાં પરઢવે તે.
૨૦ વનસ્પતિ અને ત્રસ-જીવવાળી ભૂમિએ માત્ર' આદિ પાઠવે તા ૨૧ પરિક્ષાપનિકા–ભૂમિનુ' વિધિપૂર્વક પડિલેહણ ન કરે તેા. ૨૨ વગર–મુહપત્તિએ ક્રિયા કરે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તા.
૨૩ સાવરણીથી કાજો કાઢે તા.
૨૪ સૂર્યોદય પછી પહેલા પહેારમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તા અગર સ્વાધ્યાય ન કરે તે.
૨૫ દિવસના પહેલા પહેારે સ્વાધ્યાયને બદલે વિમ્યા કરે તે.