________________
શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે? વિતરાગ-પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયોગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવા રાખવા માટે જ્ઞાનાદિ-સાધક પ્રવૃત્તિમાં અનાગાદિકારણે થઈ જતા અ-સર્વત્તનેમાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે.
તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસવનરૂપે જ્ઞાની–ભગવતેએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે.
અ-સવનેની યાદી. ૧ રોજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ, ન કરે તે. ૨ અ-વિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા પૂજા માટે ફલ-ફૂલ બીજાદિની વિરાધના કરે તે ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બોલતાં અંતરાય કરે તે ૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે.